ઉદયપુર

ઉદયપુર અથવા ઉદેપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક શહેર છે. ઉદયપુરમાં ઉદયપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

ઉદયપુર
શહેર
ઉપરથી નીચે: સાંજના સમયે શહેરનો દેખાવ, સીટી પેલેસ સંકુલ
અન્ય નામો: 
"તળાવોનું શહેર"
ઉદયપુર
ઉદયપુર
ઉદયપુર
રાજસ્થાન, ભારતમાં સ્થાન
ઉદયપુર
ઉદયપુર
ઉદયપુર
ઉદયપુર (રાજસ્થાન)
અક્ષાંશ-રેખાંશ: 24°35′N 73°41′E / 24.58°N 73.68°E / 24.58; 73.68
દેશ India
રાજ્યરાજસ્થાન
જિલ્લોઉદયપુર
સ્થાપકરાણા ઉદયસિંહ દ્વિતિય
સરકાર
 • માળખુંઉદયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન
વિસ્તાર
 • શહેર૬૪ km2 (૨૫ sq mi)
ઊંચાઇ
૪૨૩ m (૧૩૮૮ ft)
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • શહેર૪,૫૧,૧૦૦
 • મેટ્રો વિસ્તાર
૪,૭૪,૫૩૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૧૩૦૦૧-૩૧૩૨૦૪
ટેલિફોન કોડ+૯૧-૨૯૪
વાહન નોંધણીRJ-27
વેબસાઇટwww.udaipur.rajasthan.gov.in

ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાને કારણે અહીં સહેલાણીઓની ભીડ લગભગ આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ ઉપરાંત અહીંના મહેલો, તળાવો અને અન્ય રાજવી સ્થાપત્યો તેમ જ રાજસ્થાની સંસ્કૃતિને લગતી વસ્તુઓનું બજાર પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
🔥 Top keywords: