જાતિવાદ

જાતિ એ મોટાભાગે વ્યવસાય આધારિત અને વારસાગત ઉતરી આવેલું સામાજીક માળખું છે, જે ખાસ સામાજીક નિયમો અને પ્રતિબંધો ધરાવે છે.[૧][૨] જાતિનો ખ્યાલ વિવિધ ધર્મોમાં રહેલો છે, પરંતુ તે ભારતીય સમાજમાં લાંબા સમયથી હજુ સુધી વ્યાપેલ છે.[૩] જોકે, ભારતના જાતિવાદનું આર્થિક મહત્વ શહેરીકરણને લીધે ઘટી ગયું છે. જાતિ પ્રથાને ઘણી વખત કીડી જેવા પ્રાણીઓમાં રહેલા સામાજીક માળખા સાથે પણ સરખાવાય છે.[૪]

બસોર જાતિના લોકો, ઉત્તર પ્રદેશ, ભારત. વણાટકામ કરતાં. ૧૯૧૬નું પુસ્તક

સંદર્ભ

🔥 Top keywords: