દિયોદર તાલુકો

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો

દિયોદર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દિયોદર આ તાલુકાનું મુખ્ય મથક છે.

દિયોદર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
મુખ્ય મથકદિયોદર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૭૭૯૧૯
 • લિંગ પ્રમાણ
૯૩૧
 • સાક્ષરતા
૫૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દિયોદર તાલુકામાં આવેલાં ગામો

આ તાલુકામાં ૭૧ ગામો આવેલાં છે, જેમાં ૫૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૨][૩]

દિયોદર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: