પબ્લિક ડોમેન
પબ્લિક ડોમેન અથવા જાહેર સંપદામાં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા (ખાસ કરીને સાહિત્ય, કલા, સંગીત, અને આવિષ્કાર)નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે.
આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે.
કોઇ ચીજ જાહેર સંપદામાં ન હોવાનું કારણ તેની પર કોઇકે કરેલો પ્રકાશનાધિકાર કે પેટન્ટનો દાવો હોઇ શકે છે. અવી ખાનગી માલિકીની વસ્તુઓનો સામાન્ય જનતા સામાન્ય રીતે ફક્ત મર્યાદીત ઉપયોગ કરી શકે છે. જોકે જ્યારે પ્રકાશનાધિકાર કે અન્ય બૌદ્ધિક સંપદાને લગતાં બંધનોનો સમય પુરો થાય ત્યારે આ રચનાઓ જાહેર સંપદામાં પ્રવેશે છે અને કોઇપણ વ્યક્તિને તેનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશિવિશેષ:શોધબિરસા મુંડાશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતનું બંધારણમિઆ ખલીફાઝવેરચંદ મેઘાણીગુજરાતગુજરાતી સાહિત્યકારોની યાદીવૌઠાનો મેળોનરસિંહ મહેતાગુજરાતી અંકભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતી ભાષાઅમદાવાદવલ્લભભાઈ પટેલસિક્કિમગિરનારજવાહરલાલ નેહરુદિલ્હીમહાભારતભારતઅબ્દુલ કલામમહાત્મા ગાંધીરામાયણગુજરાતના જિલ્લાઓરતન તાતાસોમનાથમીરાંબાઈગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોજમ્મુ અને કાશ્મીરકૃષ્ણસ્વામિનારાયણચિત્ર:Administrative map of Gujarat GU.pngરાજસ્થાનભારતનો ઇતિહાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનસ્વામી વિવેકાનંદ