ભુજ તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

ભુજ તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો છે. ભુજ શહેર આ તાલુકાનું વહીવટી મથક છે.

ભુજ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્ય મથકભુજ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૪૩૨૬૯
 • લિંગ પ્રમાણ
૯૪૩
 • સાક્ષરતા
૬૨.૩%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-12

ભુજ તાલુકોના ગામો

ભુજ તાલુકાની યાદી નીચે મુજબ છે.[૨]

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

🔥 Top keywords: