વિકિપીડિયા:ઇન્ટરફેસ પ્રબંધકો

(વિકિપીડિયા:Interface administrators થી અહીં વાળેલું)

ઇન્ટરફેસ પ્રબંધક કે આંતરફલક પ્રબંધક કે આંતરપૃષ્ઠ પ્રબંધક એક વિકિપીડિયા સભ્ય સમૂહ છે જેમની પાસે વિકિપીડિયા ના બધા જાવાસ્ક્રિપ્ટ (JS), કેસ્કેડીંગ સ્ટાઇલ શીટ્સ (CSS), જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન (JSON) પાનાઓ પર ફેરફાર કરવાની પરવાનગી છે. હાલમાં વિકિપીડિયા પર ઇન્ટરફેસ પ્રબંધક છે.

મીડિયાવિકિ અને બીજા‌ સભ્યોના સભ્ય નામસ્થળમાં રહેલા કોડ પાનાઓ (.js/.css/.json) પર અલગ-અલગ સભ્ય સમૂહોની પરવાનગીઓ
પરવાનગીસભ્યપ્રબંધકઇન્ટરફેસ પ્રબંધક
જોવુંYesYesYes
બનાવવુંNoNoYes
ફેરફાર કરવોNoNoYes
સ્થળાંતર કરવુંNoNoYes
દૂર કરવું/કાઢી નાખવુંNoYesYes
દૂર થયેલો ઇતિહાસ જોવોNoYesYes
પુનઃસ્થાપિત કરવુંNoNoYes

અધિકાર મેળવવા માટેની પ્રક્રિયા

ઇન્ટરફેસ પ્રબંધક અધિકાર સામાન્ય રીતે પ્રબંધકોને જ‌ મળે છે, પરંતુ જો કોઈ તકનીકી જ્ઞાન ધરાવતો સભ્ય વિકિપીડિયાને સારા‌ હેતુથી‌ મદદ કરવા માટે આ અધિકાર મેળવવા માંગે તો તે પણ વિનંતી કરી શકે છે. આ અધિકાર મેળવવા માટે Two-factor authentication સક્રિય હોવું આવશ્યક છે, તેથી વિનંતી કરતા પહેલા એ સક્રિય કરી લેવું.

  • સ્થળ: વિકિપીડિયા:ચોતરો
  • પ્રક્રિયા: ગુજરાતી વિકિપીડિયા પર કોઈ પ્રશાસક‌ ન હોવાથી આ અધિકાર કારભારીઓ દ્વારા આપવામાં આવે છે, તેઓ આ અધિકાર આપવા માટે ઓછામાં ઓછી ૧ અઠવાડિયાની સમૂદાય ચર્ચાની માંગ કરે છે. તેથી‌‌ ચોતરા પર ચર્ચા ઓછામાં ઓછી ૧ અઠવાડિયા સુધી ચાલું રહશે, જો જે તે સભ્યને અધિકાર આપવા માટે કોઈ માન્ય વિરોધ નહીં હોય અને સમૂદાય સહમતી હશે તો વિનંતીને મેટા પર મોકલી દેવામાં આવે છે. અસ્પષ્ટ સર્વસંમતિમાં નિર્ણય કારભારીઓ દ્વારા લેવામાં આવે છે.

આ ‌પણ જુઓ

🔥 Top keywords: