ઓ.સી.એલ.સી

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર
(OCLC (identifier) થી અહીં વાળેલું)

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)[૩] યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બિનનફાકારક સહકારી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિશ્વના લોકોને માહિતીનો મેળવવાનો ખર્ચો ઘટાડીને માહિતી પ્રાપ્ત કરાવવાનો છે.[૪] તેની સ્થાપના ૧૯૬૭માં થઇ હતી. OCLC અને તેના સભ્ય પુસ્તકાલયો વર્લ્ડકેટની જાળવણી કરે છે, જે વિશ્વનું સૌથી મોટું ઓનલાઇન પુસ્તક કેટેલોગ છે. OCLCની મુખ્ય આવક સભ્ય પુસ્તકાલયોનું વાર્ષિક લવાજમ છે, જે $૨૦૦ મિલિયન જેટલું થાય છે.[૧]

ઓનલાઇન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર (OCLC)
સહકારી
ઉદ્યોગમાહિતી
સેવા અપવામાં અવતા વિસ્તારોસમગ્ર વિશ્વ
મુખ્ય લોકોસ્કિપ પ્રિચાર્ડ, પ્રમુખ અને CEO
ઉત્પાદનો
  • વર્લ્ડકેટ
  • ફર્સ્ટસર્ચ
  • ડેવે ડેસિમલ ક્લાસિફિકેશન
  • VDX (લાઇબ્રેરી સોફ્ટવેર)
  • વેબજંકશન
  • ક્વેશનપોઇન્ટ
  • વર્લ્ડશેર
આવક$203 મિલિયન[૧]
કુલ સંપતિ$૪૨૫ મિલિયન[૨]
કુલ ઇક્વિટી$૨૩૯ મિલિયન[૨]
વેબસાઇટwww.oclc.org

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: