ગુજરાતના મુખ્યમંત્રીઓ

ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની સરકારના વડા છે. ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો, મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે, કુલ કાર્યકાળની કોઇ મર્યાદા નથી.[૨]

ના ગુજરાતના મુખ્યમંત્રી
હાલમાં
ભૂપેન્દ્ર પટેલ

૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી
માનદ્માનનીય
સ્થિતિસરકારના વડા
ટૂંકાક્ષરોCM
સભ્યગુજરાત વિધાનસભા
નિવાસસ્થાનબંગલા નં ૨૬, મિનિસ્ટર્સ એન્કલેવ, સેક્ટર-૨૦, ગાંધીનગર
નિમણૂકગુજરાત સરકાર
પદ અવધિ૫ વર્ષો[૧]
કોઇ મર્યાદા નહી
પ્રારંભિક પદધારકડો. જીવરાજ નારાયણ મહેતા
સ્થાપના૧ મે ૧૯૬૦
Deputyખાલી

૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ૧૬ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ એટલે કે ૧૬મા મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા. તેમણે તારીખ ૧૧ સપ્ટેમ્બ૨ ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યું હતું અને ૧૭માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.

ગુજરાતના મુખ્યમંત્રીઓ

પક્ષો માટેનાં રંગો

     ભારતીય જનતા પાર્ટી     ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ     જનતા દળ, જનતા દળ (ગુજરાત)     જનતા મોરચો     જનતા પક્ષ     રાષ્ટ્રીય જનતા પાર્ટી     N/A (રાષ્ટ્રપતિ શાસન)

ક્રમ[lower-alpha ૧]નામછબીબેઠકપદનો ક્રમ[૩]પક્ષ[lower-alpha ૨]સત્તાના દિવસોવિધાનસભા[૪]સંદર્ભ
ડો. જીવરાજ નારાયણ મહેતા અમરેલી૧ મે ૧૯૬૦૩ માર્ચ ૧૯૬૨ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૨૩૮ દિવસોપ્રથમ (૧૯૬૦-૬૧)[૫]
૩ માર્ચ ૧૯૬૨૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩દ્વિતિય (૧૯૬૨–૬૬)[૬]
બળવંતરાય મહેતા ભાવનગર૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫૭૩૩ દિવસો
હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ ઓલપાડ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫૩ એપ્રિલ ૧૯૬૭૨૦૬૨ દિવસો
૩ એપ્રિલ ૧૯૬૭૧૨ મે ૧૯૭૧ત્રીજી (૧૯૬૭–૭૧)[૭]
ખાલી[lower-alpha ૩]
(રાષ્ટ્રપતિ શાસન)
૧૨ મે ૧૯૭૧૧૭ માર્ચ ૧૯૭૨N/Aવિખેરી નખાઇ
ઘનશ્યામભાઈ ઓઝા દહેગામ૧૭ માર્ચ ૧૯૭૨૧૭ જુલાઇ ૧૯૭૩ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૪૮૮ દિવસોચોથી (૧૯૭૨–૭૪)[૯]
ચીમનભાઇ પટેલસંખેડા૧૮ જુલાઇ ૧૯૭૩૯ ફેબ્રુઆરી ૧૯૭૪૨૦૭ દિવસો
ખાલી[lower-alpha ૩]
(રાષ્ટ્રપતિ શાસન)
૯ ફેબ્રુઆરી ૧૯૭૪૧૮ જૂન ૧૯૭૫N/Aવિખેરી નખાઇ
બાબુભાઈ જશભાઈ પટેલસાબરમતી૧૮ જૂન ૧૯૭૫૧૨ માર્ચ ૧૯૭૬જનતા ફ્રંટ
(ભા.રા.કો (ઓ) + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી
૨૧૧ દિવસોપાંચમી (૧૯૭૫–૮૦)[૧૦]
ખાલી[lower-alpha ૩]
(રાષ્ટ્રપતિ શાસન)
૧૨ માર્ચ ૧૯૭૬૨૪ ડિસેમ્બર ૧૯૭૬N/A
માધવસિંહ સોલંકીભાદરણ૨૪ ડિસેમ્બર ૧૯૭૬૧૦ એપ્રિલ ૧૯૭૭ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૦૮ દિવસો
(૬)બાબુભાઈ જશભાઈ પટેલ
સાબરમતી
સાબરમતી૧૧ એપ્રિલ ૧૯૭૭૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦જનતા પક્ષ૧૦૪૨ દિવસો
(કુલ: ૧૨૫૩ દિવસો)
ખાલી[lower-alpha ૩]
(રાષ્ટ્રપતિ શાસન)
૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦૭ જૂન ૧૯૮૦N/Aવિખેરી નખાઇ
(૭)માધવસિંહ સોલંકીભાદરણ૭ જૂન ૧૯૮૦૧૦ માર્ચ ૧૯૮૫ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૧૮૫૬ દિવસોછઠ્ઠી (૧૯૮૦–૮૫)[૧૧]
૧૧ માર્ચ ૧૯૮૫૬ જુલાઇ ૧૯૮૫સાતમી (૧૯૮૫–૯૦)[૧૨]
અમરસિંહ ચૌધરી વ્યારા૬ જુલાઇ ૧૯૮૫૯ ડિસેમ્બર ૧૯૮૯૧૬૧૮ દિવસો
(૭)માધવસિંહ સોલંકીભાદરણ૧૦ ડિસેમ્બર ૧૯૮૯૪ માર્ચ ૧૯૯૦૮૫ દિવસો
(કુલ: ૨૦૪૯ દિવસો)
(૫)ચીમનભાઈ પટેલસંખેડા૪ માર્ચ ૧૯૯૦૨૫ ઓક્ટોબર ૧૯૯૦જનતા દળ + ભારતીય જનતા પાર્ટી3 વર્ષો, 350 દિવસો

(કુલ: ૧૪૪૫ દિવસો)

આઠમી
૨૫ ઓક્ટોબર ૧૯૯૦૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪જનતા દળ (ગુજરાત) + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
છબીલદાસ મહેતામહુવા૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪૧૪ માર્ચ ૧૯૯૫ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ૩૯૧ દિવસો
૧૦કેશુભાઈ પટેલ વિસાવદર૧૪ માર્ચ ૧૯૯૫૨૧ ઓક્ટોબર ૧૯૯૫ભારતીય જનતા પાર્ટી૨૨૧ દિવસોનવમી (૧૯૯૫-૯૮)[૧૩]
૧૧સુરેશભાઈ મહેતા માંડવી૨૧ ઓક્ટોબર ૧૯૯૫૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬૩૩૪ દિવસો
ખાલી[lower-alpha ૩]
(રાષ્ટ્રપતિ શાસન)
૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬૨૩ ઓક્ટોબર ૧૯૯૬N/A
૧૨શંકરસિંહ વાઘેલા રાધનપુર૨૩ ઓક્ટોબર ૧૯૯૬૨૭ ઓક્ટોબર ૧૯૯૭રાષ્ટ્રીય જનતા પાર્ટી૩૭૦ દિવસો
૧૩દિલીપ પરીખ
ધંધુકા૨૮ ઓક્ટોબર ૧૯૯૭૪ માર્ચ ૧૯૯૮૧૨૮ દિવસો
(૧૦)કેશુભાઈ પટેલ વિસાવદર૪ માર્ચ ૧૯૯૮૬ ઓક્ટોબર ૨૦૦૧ભારતીય જનતા પાર્ટી૧૩૧૨ દિવસો
(કુલ: ૧૫૩૩ દિવસો)
દસમી (૧૯૯૮–૨૦૦૨)[૧૪]
૧૪નરેન્દ્ર મોદી રાજકોટ ૨૭ ઓક્ટોબર ૨૦૦૧૨૨ ડિસેમ્બર ૨૦૦૨4610 દિવસો
મણિનગર૨૨ ડિસેમ્બર ૨૦૦૨૨૨ ડિસેમ્બર ૨૦૦૭અગિયારમી (૨૦૦૨–૦૭)[૧૫]
૨૩ ડિસેમ્બર ૨૦૦૭૨૦ ડિસેમ્બર ૨૦૧૨બારમી (૨૦૦૭–૧૨)[૧૬]
૨૦ ડિસેમ્બર ૨૦૧૨૨૨ મે ૨૦૧૪તેરમી (૨૦૧૨–૧૭)[૧૭]
૧૫આનંદીબેન પટેલ ઘાટલોડિયા૨૨ મે ૨૦૧૪૭ ઓગસ્ટ ૨૦૧૬808 દિવસો
૧૬વિજય રૂપાણી રાજકોટ (પશ્ચિમ)૭ ઓગસ્ટ ૨૦૧૬૨૬ ડિસેમ્બર ૨૦૧૭5 વર્ષો, 35 દિવસો
૨૬ ડિસેમ્બર ૨૦૧૭૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ચૌદમી

(૨૦૧૭-૨૦૨૨)

[૧૮]
૧૭ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧૧૨ ડિસેમ્બર ૨૦૨૨2 વર્ષો, 218 દિવસો
૧૨ ડિસેમ્બર ૨૦૨૨હાલમાં પદ પર૧૫મી(૨૦૨૨-)

નોંધ

સંદર્ભ

🔥 Top keywords: