ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી છે.

     કાર્યકારી રાષ્ટ્રપતિ (૩)     રાષ્ટ્રપતિ અપક્ષ ઉમેદવાર તરીકે (૨)     રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે (૧૦)     રાષ્ટ્રપતિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)     રાષ્ટ્રપતિ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)

સંજ્ઞાઓ

Died in office- કાર્યકાળ દરમિયાન અવસાન
Did not complete assigned term- રાજીનામું

ભારતના રાષ્ટ્રપતિઓ

#નામછબીપદગ્રહણપદસમાપ્તિઉપરાષ્ટ્રપતિનોંધ
રાજેન્દ્ર પ્રસાદ
(૧૮૮૪–૧૯૬૩)
૨૬ જાન્યુઆરી ૧૯૫૦૧૩ મે ૧૯૬૨સર્વપલ્લી રાધાકૃષ્ણનપ્રસાદ સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા અને બિહારમાંથી હતા.[૧][૨] તે ભારતીય સ્વતંત્રતા ચળવળના એક સ્વાતંત્ર્યસેનાની પણ હતા.[૩] પ્રસાદ બે વખત ચૂંટાનારા એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.[૪]
સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૧૮૮૮–૧૯૭૫)
૧૩ મે ૧૯૬૨૧૩ મે ૧૯૬૭ઝાકીર હુસૈનરાધાકૃષ્ણન એક અગ્રણી દાર્શનિક, લેખક, નાઇટ અને આંધ્ર યુનિવર્સીટી અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ પણ રહી ચુક્યા હતા.[૫] તેમને પૉપ પોલ છઠ્ઠાએ Golden Army of Angelsના નાઈટ બનાવ્યા હતા.[૬]
ઝાકીર હુસૈન
(૧૮૯૭–૧૯૬૯)
૧૩ મે ૧૯૬૭૩ મે ૧૯૬૯વરાહગીરી વેંકટગીરીહુસેન અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના કુલપતિ અને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન ઇલકાબ પણ મેળવેલા હતા.[૭] તેઓ હોદ્દાની મુદ્દત પુરી થતા પહેલા જ મૃત્યુ પામ્યા.
વરાહગીરી વેંકટગીરી *
(૧૮૯૪–૧૯૮૦)
૩ મે ૧૯૬૯૨૦ જુલાઇ ૧૯૬૯ગીરીને હુસેનના મૃત્યુ પછી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા હતા.[૮] તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા રાજીનામું મૂક્યું.
મહંમદ હિદાયતુલ્લાહ *
(૧૯૦૫-૧૯૯૨)
૨૦ જુલાઇ ૧૯૬૯૨૪ ઓગસ્ટ ૧૯૬૯હિદાયતુલ્લાહ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા, અને બ્રિટિશ સામ્રાજયના ઓર્ડર ઈલ્કાબ પણ મેળવ્યો હતો.[૯] તેઓ ગીરી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ રહ્યા.
વરાહગીરી વેંકટગીરી
(૧૮૯૪–૧૯૮૦)
૨૪ ઓગસ્ટ ૧૯૬૯૨૪ ઓગસ્ટ ૧૯૭૪ગોપાલ સ્વરૂપ પાઠક
ફકરૂદ્દીન અલી અહમદ
(૧૯૦૫-૧૯૭૭)
૨૪ ઓગસ્ટ ૧૯૭૪૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭બાસ્સપ્પા દાનપ્પા જત્તી
બાસ્સપ્પા દાનપ્પા જત્તી *
(૧૯૧૨–૨૦૦૨)
૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭૨૫ જુલાઇ ૧૯૭૭
નિલમ સંજીવ રેડ્ડી
(૧૯૧૩–૧૯૯૬)
૨૫ જુલાઇ ૧૯૭૭૨૫ જુલાઇ ૧૯૮૨મહંમદ હિદાયતુલ્લાહ
ગ્યાની ઝૈલસીંઘ
(૧૯૧૬–૧૯૯૪)
૨૫ જુલાઇ ૧૯૮૨૨૫ જુલાઇ ૧૯૮૭રામસ્વામી વેંકટરામન
રામસ્વામી વેંકટરામન
(૧૯૧૦–૨૦૦૯)
૨૫ જુલાઇ ૧૯૮૭૨૫ જુલાઇ ૧૯૯૨શંકર દયાલ શર્મા
શંકર દયાલ શર્મા
(૧૯૧૮–૧૯૯૯)
૨૫ જુલાઇ ૧૯૯૨૨૫ જુલાઇ ૧૯૯૭કે.આર.નારાયણન
૧૦કે.આર.નારાયણન
(૧૯૨૦–૨૦૦૫)
૨૫ જુલાઇ ૧૯૯૭૨૫ જુલાઇ ૨૦૦૨કૃષ્ણ કાંત
૧૧એ. પી. જે. અબ્દુલ કલામ
(૧૯૩૧–૨૦૧૫)
૨૫ જુલાઇ ૨૦૦૨૨૫ જુલાઇ ૨૦૦૭ભૈરો સિંઘ શેખાવત
૧૨પ્રતિભા પાટીલ
(૧૯૩૪– )
૨૫ જુલાઇ ૨૦૦૭૨૫ જુલાઇ ૨૦૧૨મહંમદ હમિદ અંસારી
૧૩પ્રણવ મુખર્જી
(૧૯૩૫–૨૦૨૦)
૨૫ જુલાઇ ૨૦૧૨૨૫ જુલાઇ ૨૦૧૭મહંમદ હમિદ અંસારી
૧૪રામનાથ કોવિંદ
(૧૯૪૫ – )
૨૫ જુલાઇ ૨૦૧૭૨૫ જુલાઈ ૨૦૨૨વૈંકયા નાયડુ૨૦૧૭
રામનાથ કોવિંદ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી બિહારના ગર્વનર પદે રહ્યા હતા અને ૧૯૯૪થી ૨૦૦૬ સુધી લોકસભાના સભ્ય હતા.
૧૫દ્રૌપદી મુર્મૂ
(૧૯૫૮ – )
૨૫ જુલાઈ ૨૦૨૨વૈંકયા નાયડુ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ પદે રહ્યા હતા

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: