ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.[૧]

આ પણ જુઓ

સંદર્ભો

🔥 Top keywords: