કુંભ રાશી

રાશી ચક્રની અગીયારમી રાશી

કુંભ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની અગિયારમી રાશી ગણાય છે

કુંભ રાશીનું ચિત્ર, જંતર મંતર, જયપુર.
રાશીકુંભ
ચિન્હકુંભ
અક્ષરગ, શ, સ, ષ
તત્વવાયુ
સ્વામિ ગ્રહશનિ
રંગઘાટો વાદળી
અંક૧૧-૧૦
પ્રકારમિશ્ર
🔥 Top keywords: