ગ્લોક પિસ્તોલ
ગ્લોક એ "ડચ-વાગ્રામ"ની ઓસ્ટ્રિયન કંપની ગ્લોક દ્વારા ઉત્પાદીત પિસ્તોલોની શ્રેણીનું નામ છે, જેની સ્થાપના ૧૯૬૩માં ઇજનેર 'ગેસ્ટન ગ્લોક' દ્વારા, ઉચ્ચ ગુણવત્તાનાં, કુત્રિમ અને પોલાદનાં ભાગો બનાવવા માટે થયેલ.
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર Glock વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: