જળ સંરચના

જળ સંરચના (હિંદી: जल निकाय; अंग्रेजी: Body of water અથવા Waterbody) પૃથ્વીના ભૂતળ (સપાટી) પર ઉપલબ્ધ પાણીના ભૌગોલિક સ્વરૂપને કહેવામાં આવે છે. આને મહાસાગર, સાગર, સમુદ્ર, દરિયો, સરોવર, જળાશયતળાવ, કુંડ, વાવ, કુવો વગેરે સ્વરુપમાં  ઓળખવામાં આવે છે. આમાં ભૂતળ પર વહેતા પાણીના નદી, ઝરણાં, હિમનદી, વહેળો, ખાડી, નહેર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે.[૨]

નોર્વેમાં જળ સંરચના, ફ્જોર્ડ[૧], જેમાં વહેણની બંને બાજુ ઊંચી ટેકરીઓ હોય છે.

પ્રકારો

  • મહાસાગર
  • સમુદ્ર
  • સરોવર
  • કોતર
  • તળાવ

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: