જાતીય સંભોગ

માનવીની સહજ શારીરિક ક્રિયા

જાતીય સંભોગ (દૈહિક મિલન અથવા મૈથુન ) એ જાતીય પ્રવૃતિ છે, જેમાં જાતીય આનંદ અથવા પ્રજનન માટે યોનિમાર્ગમાં શિશ્ન દાખલ કરી તેને ધક્કો મારવાની ક્રિયાનો સમાવેશ થાય છે, [૧] તેને યોનિમાર્ગ સંભોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. [૨] [૩] પ્રવેશનો સમાવેશ કરતા જાતીય સંભોગના અન્ય સ્વરૂપોમાં ગુદા મૈથુન ( શિશ્ન દ્વારા ગુદામાં પ્રવેશ), મુખ મૈથુન (શિશ્ન દ્વારા મોંમાં પ્રવેશ અથવા સ્ત્રીની જનનેન્દ્રિયમાં શિશ્નનો મૌખિક પ્રવેશ), આંગળીઓ દ્વારા થતુ મૈથુન(આંગળીઓ દ્વારા જાતીય પ્રવેશ) અને ડિલ્ડોના(ખાસ કરીને સ્ટ્રેપ-ઓન ડિલ્ડો) ઉપયોગ દ્વારા પ્રવેશનો સમાવેશ થાય છે. [૪] [૫] આ પ્રવૃત્તિમાં બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે શારીરિક આત્મીયતાનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ શારીરિક અથવા ભાવનાત્મક આનંદ માટે થાય છે અને તે માનવ સંબંધોમાં ફાળો આપી શકે છે. [૪] [૬]

એડોઅર્ડ-હેનરી એવરિલ (1892) દ્વારા મિશનરી સ્થિતિમાં દર્શાવવામાં આવેલ જાતીય સંભોગ
🔥 Top keywords: