નિરક્ષરતા

જે વ્યક્તિમાં વાચન, લેખન, ગણન - આ ત્રણ કૌશલ્યોનો વિકાસ થયો ન હોય તે વ્યક્તિ નિરક્ષર ગણાય છે અને આવા વ્યક્તિઓના સમૂહને નિરક્ષરતા કહેવાય છે.

૧૯૭૦ થી ૨૦૧૫ દરમિયાન વિશ્વનો નિરક્ષરતા દર અડધો થયો છે.
૧૮૦૦ અને ૨૦૧૬ની વચ્ચે સાક્ષર અને નિરક્ષર વિશ્વની વસ્તી.

૨૦૧૧માં ભારતમાં વ્યસ્ક સાક્ષરતા દર ૭૪.૦૪%[૧] અને ૨૦૧૫માં યુવા (૧૫-૨૪ વર્ષ) સાક્ષરતા દર ૮૯.૬% હતો.[૨]

સંદર્ભ

🔥 Top keywords: