મઢડા (તા. સિહોર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મઢડા (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, તેમ જ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પણ આવેલી છે.પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. મઢડા ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા અને એટીએમ પણ આવેલ છે.ગામમાં ભારતમાતા નું મંદિર આવેલું છે.પરિવહન માટે રેલવે સ્ટેશન પણ આવેલું છે.ગામમાં ઘણા મંદિરો અને મઢો પણ આવેલા છે નવદુર્ગા માં નો ભગવતીબાપુ નો આશ્રમ પણ આવેલો છે. તથા કચ્છી જૈન વેપારી દ્વારા સ્થાપીત ભારતમંદીર આવેલુ છે જેમની મુલાકાત ગાંધીજી દ્વારા આઝાદી સમયે લેવાઈ હતી,લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

મઢડા (તા. સિહોર)
—  ગામ  —
મઢડા (તા. સિહોર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°35′56″N 71°54′02″E / 21.598864°N 71.900439°E / 21.598864; 71.900439
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

🔥 Top keywords: