માલદીવ્સ

એશિયામાં આવેલો દ્રીપ દેશ

માલદીવ્સ (/ˈmɔːldvz/, US: /ˈmɔːldvz/ (audio speaker iconlisten); Dhivehi: ދިވެހިރާއްޖެ Dhivehi Raa'jey), અધિકૃત રીતે રીપબ્લિક ઓફ માલદિવ્સ, દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. તે શ્રીલંકા અને ભારતથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલો છે. માલદીવ્સના ટાપુઓ ૨૬ ટાપુઓમાં વહેંચાયેલા છે, જે ૨૯૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે, જે માલદિવ્સને એશિયાનો સૌથી નાનો દેશ વિસ્તાર તેમજ વસ્તીની દ્રષ્ટિએ બનાવે છે. માલદિવ્સની વસ્તી 427,756 વ્યક્તિઓની છે. માલે દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે, જે રાજાનો ટાપુ તરીકે જાણીતું છે.

માલદીવ ગણરાજ્ય

  • ދިވެހިރާއްޖޭގެ ޖުމްހޫރިއްޔާ (Dhivehi)
  • Dhivehi Raa'jeyge Jumhooriyya
માલદીવનો ધ્વજ
ધ્વજ
માલદીવ નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: Qaumii salaam
રાષ્ટ્રીય સલામ
હિંદ મહાસાગરમાં માલદિવ્સનું સ્થાન
હિંદ મહાસાગરમાં માલદિવ્સનું સ્થાન
Location of માલદીવ
રાજધાનીમાલે
અધિકૃત ભાષાઓધિવેહી
વંશીય જૂથો
(૨૦૧૧)
≈૧૦૦% માલદિવિયન્સa[૧][૨][૩]
લોકોની ઓળખમાલદીવિયન
સરકારઅધ્યક્ષીય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
અબ્દુલ્લા યામીન
• ઉપ રાષ્ટ્રપતિ
અબ્દુલ્લા જિહાદ[૪]
• સંસદ અધ્યક્ષ
અબ્દુલ્લા મસીહ મોહમદ[૫]
• મુખ્ય ન્યાયાધીશ
અબ્દુલ્લા સઈદ[૬]
સ્થાપના
• યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા
૨૬ જુલાઇ ૧૯૬૫
• હાલનું બંધારણ
૭ ઓગસ્ટ ૨૦૦૮
વિસ્તાર
• કુલ
298[૭] km2 (115 sq mi) (૧૮૭મો)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• 2016 અંદાજીત
427,756[૮] (૧૭૫)
• ૨૦૧૪ વસ્તી ગણતરી
૩,૪૧,૩૫૬[૯]
• ગીચતા
1,102.5/km2 (2,855.5/sq mi) (૧૧મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૭.૩૯૬ બિલિયન[૧૦] (૧૬૨મો)
• Per capita
$૨૦,૨૨૮[૧૦] (૬૯મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૪.૮૨૫ બિલિયન[૧૦]
• Per capita
$૧૩,૧૯૬[૧૦]
જીની (૨૦૦૫-૨૦૧૩)37.4[૧૧]
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭)Increase 0.717[૧૨]
high · ૧૦૧મો
ચલણમાલદીવિયન રુફિયાહ (MVR)
સમય વિસ્તારUTC+૫
ટેલિફોન કોડ૯૬૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mv
  1. બહારના દેશના લોકો સિવાય
માલે, માલદીવ્સની રાજધાની

આ પણ જુઓ

સંદર્ભ

🔥 Top keywords: