લક્ષ્મી વિલાસ મહેલ

વડોદરાનો મહેલ

લક્ષ્મી વિલાસ મહેલવડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.

લક્ષ્મી વિલાસ મહેલ
લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા
નકશો
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીભારતીય-સારાસેનિક, મરાઠા
નગર અથવા શહેરવડોદરા
દેશભારત
પૂર્ણ૧૮૯૦
ખર્ચ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ
અસીલમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
રચના અને બાંધકામ
સ્થપતિરોબર્ટ ચિશ્લોમ
વેબસાઇટ
www.lvpbanquets.com

ડિસેમ્બર ૨૦૧૭માં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ ક્રિપલાનીએ મહેલનું લિલામ હોટેલ ઉદ્યોગને કરવાની મંજુરી આપી હતી,[૧] જેનો લોકો દ્વારા વિરોધ થયો હતો[૨] અને તેના વિરોધમાં દેખાવોનું આયોજન થયું હતું.[૩]

છબીઓ

સંદર્ભ


🔥 Top keywords: