આણંદ જિલ્લો

ગુજરાતનો જિલ્લો

આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.[૪]

આણંદ જિલ્લો
જિલ્લો
અમુલ ડેરીનું પ્રવેશદ્વાર
અમુલ ડેરીનું પ્રવેશદ્વાર
અન્ય નામો: 
ચરોતર
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 72°56′E / 22.57°N 72.93°E / 22.57; 72.93
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તાર
 • કુલ૩,૨૦૪ km2 (૧૨૩૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૦,૯૨,૭૪૫
 • ક્રમ૧૪મો
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-23[૨]
વેબસાઇટananddp.gujarat.gov.in/Anand
આણંદ જિલ્લાનો ભૌગોલિક નકશો

તાલુકાઓ

આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે.[૫]

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
૧૦૮ખંભાતચિરાગ પટેલકોંગ્રેસ
૧૦૯બોરસદરમણભાઇ સોલંકીભાજપ
૧૧૦અંકલાવઅમિત ચાવડાકોંગ્રેસ
૧૧૧ઉમરેઠગોવિંદભાઇ પરમારભાજપ
૧૧૨આણંદયોગેશ પટેલભાજપ
૧૧૩પેટલાદકમલેશ પટેલભાજપ
૧૧૪સોજીત્રાવિપુલ પટેલભાજપ

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: