ભારતીય જનતા પાર્ટી

ભારતનો રાજકીય પક્ષ

ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.

ભારતીય જનતા પાર્ટી
Presidentજગત પ્રકાશ નડ્ડા[૧]
Parliamentary Chairpersonનરેન્દ્ર મોદી[૨]
Leader in Lok Sabhaનરેન્દ્ર મોદી
(વડાપ્રધાન)
Leader in Rajya Sabhaપિયુષ ગોયલ
(ટેક્સટાઇલ મંત્રી)
Founded૬ એપ્રિલ ૧૯૮૦
Preceded byભારતીય જન સંઘ (૧૯૫૧−૧૯૭૭)
જનતા પાર્ટી (૧૯૭૭−૧૯૮૦)
Headquarters૬-એ, દિન દયાલ ઉપાધ્યાય માર્ગ, મંડી હાઉસ,
નવી દિલ્હી ૧૧૦૦૦૨
Newspaperકમલ સંદેશ
Youth wingભારતીય જનતા યુવા મોર્ચા
Women's wingભાજપ મહિલા મોર્ચા
Peasant's wingભાજપ કિશાન મોર્ચા
Ideologyહિંદુ રાષ્ટ્રવાદ[૩]
હિંદુત્વ[૪]
બદલાવ[૫]
રાષ્ટ્રીય બદલાવ[૬]
સામાજીક બદલાવ[૭]
આર્થિક રાષ્ટ્રવાદ[૮]
જમણેરી લોકમત[૯]
એકાત્મ માનવવાદ
Political positionજમણેરી[૧૦][૧૧][૧૨]
International affiliationઇન્ટરનેશનલ ડેમોક્રેટિક યુનિયન[૧૩]
એશિયા પેસેફિક ડેમોક્રેટ યુનિયન[૧૪]
Colours  કેસરી
ECI Statusરાષ્ટ્રીય પક્ષ[૧૫]
Allianceનેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)
લોક સભામાં બેઠકો
૩૦૧ / ૫૪૩
(૫૪૦ સભ્યો અને ખાલી)[૧૬]
રાજ્ય સભામાં બેઠકો
૯૭ / ૨૪૫
(૨૩૭ સભ્યો અને ખાલી)[૧૭][૧૮]
વેબસાઇટ
www.bjp.org

ઇતિહાસ

  • ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.[૧૯]
  • ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
  • ૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
  • ૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
  • ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
  • ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
  • ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
  • ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
  • ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી. ભાજપ વિપક્ષમાં.
  • ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.[૨૦]
  • ૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
  • ૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.

લોકસભાની ચૂંટણીમાં દેખાવ

વર્ષસંસદની બેઠકપક્ષના નેતાજીતેલી બેઠકોબેઠકોમાં ફેરફારમતદાનના %મત તરફેણપરિણામસંદર્ભ
૧૯૮૪૮મી લોકસભાલાલકૃષ્ણ અડવાણી
૨ / ૫૩૩
૭.૭૪ –વિપક્ષ[૨૧]
૧૯૮૯૯મી લોકસભાલાલકૃષ્ણ અડવાણી
૮૫ / ૫૪૫
૮૩૧૧.૩૬ ૩.૬૨નેશનલ ફ્રંટને બહારથી ટેકો[૨૨]
૧૯૯૧૧૦મી લોકસભાલાલકૃષ્ણ અડવાણી
૧૨૦ / ૫૪૫
૩૫૨૦.૧૧ ૮.૭૫વિપક્ષ[૨૩]
૧૯૯૬૧૧મી લોકસભાઅટલ બિહારી વાજપેયી
૧૬૧ / ૫૪૫
૪૧૨૦.૨૯ ૦.૧૮સરકાર, પછી વિપક્ષમાં[૨૪]
૧૯૯૮૧૨મી લોકસભાઅટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
૨૧૨૫.૫૯ ૫.૩૦સરકાર[૨૫]
૧૯૯૯૧૩મી લોકસભાઅટલ બિહારી વાજપેયી
૧૮૨ / ૫૪૫
૨૩.૭૫ ૧.૮૪સરકાર[૨૬]
૨૦૦૪૧૪મી લોકસભાઅટલ બિહારી વાજપેયી
૧૩૮ / ૫૪૩
૪૪૨૨.૧૬ ૧.૬૯વિપક્ષ[૨૭]
૨૦૦૯૧૫મી લોકસભાલાલકૃષ્ણ અડવાણી
૧૧૬ / ૫૪૩
૨૨૧૮.૮૦ ૩.૩૬વિપક્ષ[૨૮]
૨૦૧૪૧૬મી લોકસભાનરેન્દ્ર મોદી
૨૮૨ / ૫૪૩
૧૬૬૩૧.૩૪ ૧૨.૫૪સરકાર[૨૯]
૨૦૧૯૧૭મી લોકસભાનરેન્દ્ર મોદી
૩૦૩ / ૫૪૩
૨૧૩૭.૪૬ ૬.૧૨સરકાર[૩૦]

સંદર્ભ

🔥 Top keywords: