એપ્રિલ ૧૧

તારીખ

૧૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
  • ૧૯૦૯ – તેલ અવીવ શહેરની સ્થાપના થઈ.[૧]
  • ૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
  • ૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારિત થયો.
  • ૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
  • ૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" (Apple I) બનાવાયું.
  • ૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.

જન્મ

અવસાન

  • ૨૦૦૯ – વિષ્ણુ પ્રભાકર, હિન્દી ભાષાના લેખક. (જ. ૧૯૧૨)
  • ૨૦૧૦ – કૈલાસ ચંદ્ર દાસ, ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.
  • ૨૦૧૫ – હનૂત સિંહ રાઠોડ, ભારતીય સેનાના પૂર્વ લેફ્ટિનન્ટ જનરલ. (જ. ૧૯૩૩)

તહેવારો અને ઉજવણીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: