ગ્રેગોરીયન પંચાંગ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિના અથવા ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

મહિનાઓ અને દિવસો

સં.મહિનાનું નામદિવસો
જાન્યુઆરી૩૧
ફેબ્રુઆરી૨૮ અથવા ૨૯
માર્ચ૩૧
એપ્રિલ૩૦
મે૩૧
જૂન૩૦
જુલાઇ૩૧
ઓગસ્ટ૩૧
સપ્ટેમ્બર૩૦
૧૦ઓક્ટોબર૩૧
૧૧નવેમ્બર૩૦
૧૨ડિસેમ્બર૩૧
🔥 Top keywords: