ઓગસ્ટ ૧૫

તારીખ

૧૫મી ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૭મો(લિપ વર્ષ દરમ્યાન ૨૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૭૬૯ – નેપોલિયન બોનાપાર્ટ, ફ્રેન્ચ લશ્કરી વડો (અ. ૧૮૨૧)
  • ૧૭૯૮ – સંગોલી રાયન્ના, ભારતીય યોદ્ધા (અ. ૧૮૩૧)
  • ૧૮૭૨ – શ્રી અરવિંદ (શ્રી ઓરબિન્દો), ભારતીય લેખક અને તત્વચિંતક (અ. ૧૯૫૦)
  • ૧૮૭૩ – રામપ્રસાદ ચંદા, ભારતીય પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર (દ. ૧૯૪૨)
  • ૧૯૦૪ – આસિમ રાંદેરી, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક (અ. ૨૦૦૯)
  • ૧૯૪૫ – ખાલિદા ઝિયા, બાંગ્લાદેશી રાજકારણી, બાંગ્લાદેશના ૧૦મા વડા પ્રધાન
  • ૧૯૪૭ – રાખી ગુલઝાર, ભારતીય ફિલ્મ અભિનેત્રી
  • ૧૯૭૧ – અદનાન સામી, પાકિસ્તાની મૂળના ભારતીય ગાયક, સંગીતકાર, પિયાનોવાદક અને અભિનેતા
  • ૧૯૭૫ – વિજય ભારદ્વાજ, ભારતીય ક્રિકેટર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: