મનુષ્ય

મનુષ્ય બે પગ વડે ચાલતું, હાથ વડે કાર્ય કરી શકતું, કુટુંબમાં રહેતું, આંચળ ધરાવતું, વિચારશીલ, તર્કશીલ તેમ જ બુદ્ધિમાન સામાજીક પ્રાણી છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ પર મનુષ્ય હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. મનુષ્યે આ પૃથ્વી પર રહેલા સજીવોમાં પોતાની સર્વોપરીતા સાબિત કરેલ છે. મનુષ્યની ઉત્પત્તિ વિશે અનેક વાતો રજુ કરવામાં આવેલી છે, જે પૈકી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદને વિજ્ઞાનની નજરે સત્યની સૌથી નજીકનો વિચાર માનવામાં આવે છે.

મનુષ્ય[૧]
Temporal range: 0.35–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
ચીબાનિયન્સ - હાલ પર્યંત
પુખ્ત વયનો પુરુષ (ડાબે) અને સ્ત્રી (થાઇલેન્ડ, ૨૦૦૭)
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Unrecognized taxon (fix):Hominini
Genus:Homo
Species:''H. sapiens''
દ્વિનામી નામ
Homo sapiens
Linnaeus, 1758
હોમો સેપિયન્સની વસ્તી ગીચતા

મનુષ્ય દ્વારા થયેલી પાયાની શોધ ખેતી અને પૈડાની ગણાય છે, જેના થકી આજનો મનુષ્ય વિકાસને પંથે મોટી દોટ મૂકી શક્યો છે.

સંદર્ભ

🔥 Top keywords: