રાઈ

રાઈ મસાલા પ્રકારની વનસ્પતિ છે જેનાં બીજ (દાણા) પણ "રાઈ" કહેવાય છે. અંગ્રેજી ભાષામાં વનસ્પતિનાં છોડને ‘Mustard plant’ અને દાણાને ‘Mustard seed’ કહેવાય છે. રાઈનાં દાણા પર પ્રક્રિયા કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે તેમ જ આ વનસ્પતિનાં લીલા પાન શાકભાજી તરીકે પણ ખોરાકમાં લેવાય છે.

પંજાબનાં ખેતરમાં રાઈનો પાક અને ફૂલ

ચિત્ર ગેલેરી

🔥 Top keywords: