વડોદરા જિલ્લો

ગુજરાતનો એક જિલ્લો

વડોદરા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો છે. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક વડોદરા મહાનગર છે.

વડોદરા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°11′N 73°07′E / 22.18°N 73.12°E / 22.18; 73.12
દેશ ભારત
રાજ્યગુજરાત
સરકાર
 • ક્લેક્ટરઅવંતિકા સિંહ ઔલખ, IAS
વિસ્તાર
 • કુલ૭,૫૧૨ km2 (૨૯૦૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૪૧,૬૫,૬૨૬
 • ગીચતા૧,૦૨૨/km2 (૨૬૫૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમયક્ષેત્ર)
પિન કોડ
૩૯૦ ૦XX
ISO 3166 ક્રમIN-GJ-VD
લોક સભા વિસ્તાર[૨]
વિધાન સભા વિસ્તાર૧૨[૩]
હવામાનઆંશિક-સૂકું
સરેરાશ વાર્ષિક તાપમાન૧૨-૪૩° સે
સરેરાશ ઉનાળુ તાપમાન૨૬-૪૩ °C
સરેરાશ શિયાળુ તાપમાન૧૨-૩૩ °C
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

તાલુકાઓ

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
૧૩૫સાવલીકેતન ઇનામદારભાજપ
૧૩૬વાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષ
૧૪૦ડભોઇશૈલેશ મહેતાભાજપ
૧૪૧વડોદરા શહેર (SC)મનિષા વકીલભાજપ
૧૪૨સયાજીગંજકેયુર રોકડિયાભાજપ
૧૪૩અકોટાચૈતન્ય દેસાઇભાજપ
૧૪૪રાવપુરાબાલકૃષ્ણ શુક્લાભાજપ
૧૪૫માંજલપુરયોગેશ પટેલભાજપ
૧૪૬પાદરાચૈતન્યસિંહ ઝાલાભાજપ
૧૪૭કરજણઅક્ષય પટેલભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: