વિધાન સભા

રાજ્યના સંચાલન માટે લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા

વિધાન સભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે.

સંખ્યા

ભારતમા વિધાન સભાની કુલ બેઠકો ૪,૧૨૧ છે.[૧] જેમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં ૪૦૩ છે. ગુજરાતમાં કુલ બેઠકોની સંખ્યા ૧૮૨ છે.

યાદી

વિધાન સભાછબીપાટનગરબેઠકોની સંખ્યા
આંધ્ર પ્રદેશ વિધાન સભાઅમરાવતી૧૭૫
અરુણાચલ પ્રદેશ વિધાન સભાઇટાનગર૬૦
આસામ વિધાન સભાદિસપુર૧૨૬
બિહાર વિધાન સભા પટના૨૪૩
છત્તીસગઢ વિધાન સભાનયા રાયપુર૯૦
દિલ્હી વિધાન સભાનવી દિલ્હી૭૦
ગોઆ વિધાન સભા પણજી૪૦
ગુજરાત વિધાન સભા ગાંધીનગર૧૮૨
હરિયાણા વિધાન સભા ચંડીગઢ૯૦
હિમાચલ પ્રદેશ વિધાન સભા૬૮
જમ્મુ અને કાશ્મીર વિધાન સભા૮૫
ઝારખંડ વિધાન સભારાંચી૮૧
કર્ણાટક વિધાન સભા ૨૨૪
કેરળ વિધાન સભા તિરુવનંતપુરમ્૧૪૦
મધ્ય પ્રદેશ વિધાન સભા ભોપાલ૨૩૦
મહારાષ્ટ્ર વિધાન સભા ૨૮૮
મણિપુર વિધાન સભાઇમ્ફાલ૬૦
મેઘાલય વિધાન સભાશિલોંગ૬૦
મિઝોરમ વિધાન સભા ઐઝવાલ૪૦
નાગાલેંડ વિધાન સભાકોહિમા૬૦
ઉડિસા વિધાન સભા ભુવનેશ્વર૧૪૭
પુડુચેરી વિધાન સભા પુડુચેરી૩૩
પંજાબ વિધાન સભા ચંડીગઢ૧૧૭
રાજસ્થાન વિધાન સભાજયપુર૨૦૦
સિક્કિમ વિધાન સભા ગંગટોક૩૨
તમિલનાડુ વિધાન સભા ચેન્નઈ૨૩૪
તેલંગાણા વિધાન સભા હૈદરાબાદ૧૧૯
ત્રિપુરા વિધાન સભા અગરતલા૬૦
ઉત્તર પ્રદેશ વિધાન સભા લખનૌ૪૦૩
ઉત્તરાખંડ વિધાન સભાદહેરાદૂન (મધ્યવર્તી)૭૦
પશ્ચિમ બંગાળ વિધાન સભા કોલકાતા૨૯૪
કુલ૪,૧૨૧[૧]

આ પણ જુઓ

સંદર્ભ

🔥 Top keywords: