વસતી વધારો

વૈશ્વિક માનવ વસ્તીવધારો આશરે વર્ષે ૭.૫ કરોડ અથવા ૧.૧% છે. વૈશ્વિક વસ્તી ૧૮૦૦માં ૧ અબજથી વધીને ૨૦૧૨માં ૭ અબજ થઇ છે. આ સદીના અંતમાં વસ્તી વધીને ૧૦ અબજ થઇ જશે તેવો અંદાજ છે.

ઇ.સ. પૂર્વે ૧૦,૦૦૦ થી - ૨૦૦૦ સુધીનો અંદાજીત માનવ વસ્તી વધારો.
વસતી[૧]
પસાર થયેલ વર્ષવર્ષઅબજ
-૧૮૦૦
૧૨૭૧૯૨૭
૩૩૧૯૬૦
૧૪૧૯૭૪
૧૩૧૯૮૭
૧૨૧૯૯૯
૧૨૨૦૧૧
૧૪૨૦૨૫*
૧૮૨૦૪૩*
૪૦૨૦૮૩*૧૦
* UNFPA
United Nations Population Fund
દ્વારા અંદાજીત ૩૧.૧૦.૨૦૧૧

વસ્તી વધારાનો દર

વસ્તી વધારાનો દર એ શરુઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. તે સામાન્ય રીતે ટકામાં દર્શાવવામાં આવે છે અને નીચેના સૂત્ર દ્વારા મેળવવામાં આવે છે.

સંદર્ભ

🔥 Top keywords: