શંખપુષ્પી

શંખપુષ્પી એ ભારતીય ચિકિત્સા પદ્ધત્તિમાં ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિ છે. એના નાના છોડ થાય છે અને એના પર ઘેરા ભૂરા રંગના ફુલો આવે છે. આ છોડના અન્ય નામો શંખાવલી, શંખાવ્હા, માંગલ્યકુસુમા છે. [૧]

શંખપુષ્પી
Flowers and foliage
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Unrecognized taxon (fix):Clitoria
Species:Template:Taxonomy/ClitoriaC. ternatea''
દ્વિનામી નામ
Clitoria ternatea
L.

સંદર્ભ

🔥 Top keywords: