સપ્ટેમ્બર ૮

તારીખ

૮ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૦૪ – પ્રખ્યાત મૂર્તિકાર માઈકલ એન્જેલોની અમર કૃતિ ‘ડેવિડ’નું ફ્લોરેન્સ શહેરમાં અનાવરણ કરાયું.
  • ૧૮૪૦ – ભાવનગર રજવાડાએ પોતાનું ચલણ ખતમ કરીને 'ઇમ્પેરીયલ રૂપીયો' (રાણીછાપ સિક્કા)ને પોતાનું ચલણ બનાવ્યું.
  • ૧૯૪૬ – બલ્ગેરિયામાં જનમત સંગ્રહ દ્વારા રાજાશાહીને નાબૂદ કરવામાં આવી.
  • ૧૯૬૭ – યુગાન્ડામાં નવું બંધારણ લાગુ થયું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: