સાસાની સામ્રાજ્ય

સાસાની સામ્રાજ્ય યા નવ-પાર્થિયન,[૧૦] વ્યાપૃત નામે ઇરાનશહર[૧૧] એ ઇસ્લામના અધિક્રમણ પહેલાંનું અંતિમ પારસી સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્ય સાસાન રાજકુળ શાસિત હોઈ, વિશ્વમાં સાસાન સામ્રાજ્યના નામે પ્રસિદ્ધ હતું.[૧૨][૧૩] પાર્થિયનોના સામ્રાજ્યાંત બાદ તેમના રાજક્ષેત્ર પર સાસાનોએ ઉત્તરાધિકાર પ્રસ્થાપિત કર્યો હતો. પાડોશી રોમન સામ્રાજ્યની સાથોસાથ ઇરાનશહર પણ ૪૦૦ વર્ષ સુધી વિશ્વના સૌથી શક્તિશાળી અધિરાજ્યોમાંનુ એક રહ્યુ હતું.[૧૪][૧૫][૧૬]

સાસાની સામ્રાજ્ય
ایران‌شهر
ઈરાનશહર[૧]
૨૨૪–૬૫૧
Flag
દિરાફ્શ કવિઆની
(રાજ્યપતાકા)
સિમુર્ગ઼ (રાજચિહ્ન)
સિમુર્ગ઼
(રાજચિહ્ન)
Location of પર્શિયા
પોતાના મહત્તમ રાજક્ષેત્રના સમયનું સાસાની સામ્રાજ્ય
  •      મુળ સામ્રાજ્ય
  •      બાયઝેન્ટીન-સાસાની યુદ્ધ દરમિયાનનો મહત્તમ ક્ષેત્રવિસ્તાર
રાજધાની
  • ઇસ્તખર(૨૨૪-૨૨૬)[૨]
  • ક્ટેસિફોન(૨૨૬-૬૩૭)
ભાષાઓ
ધર્મ
  • પારસી
  • બૅબીલોની
  • ખ્રીસ્તી
  • યહુદી
  • માનીચાઈ
  • મઝ્દાક
  • મન્દાઈ
  • પાગાન
  • મિથ્રા
  • હિંદુ
  • બોદ્ધ
સત્તારાજાશાહી[૬]
શહનશાહ
 • ૨૨૪-૨૪૧અર્દાશીર પ્રથમ(પ્રથમ)
 • ૬૩૨-૬૫૧યઝદેગર્દ તૃતિય(અંતિમ)
ઐતિહાસિક યુગપ્રાચિન
 • હોર્મોજનનું યુદ્ધએપ્રિલ ૨૮ ૨૨૪
 • ઈબેરીઆનું યુદ્ધ૫૨૬-૫૩૨
 • ૬૦૨-૬૨૮ના રોમન-ફારસી યુદ્ધ૬૦૨-૬૨૮
 • સાસાની ગૃહયુદ્ધ[૭]૬૨૮-૬૩૨
 • મુસ્લિમ અધિક્રમણ૬૩૩-૬૫૧
 • સામ્રાજ્યંત૬૫૧ ૬૫૧
વિસ્તાર
 • ૫૫૦[૮][૯]3,500,000 km2 (1,400,000 sq mi)

સન્ ૨૨૪ના ઉત્તરાર્ધમાં પાર્થિયન રાજા આર્તાબનુસ પંચમને હરાવીને સાસાન સમ્રાટ અર્દાશીર પ્રથમે આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.

સંદર્ભો

🔥 Top keywords: