સિએરા લિઓન

સિએરા લિઓન[૬] આધિકારીક નામે સિએરા લિઓનનું ગણરાજ્ય, એ પશ્ચિમી આફ્રિકામાં આવેલો એક દેશ છે. આ દેશ ગીની અને લાઇબેરિયા નામના બે દેશો સાથે સિમાડા ધરાવે છે, આ દેશ અટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલો છે. 20મી સદીના અંતિમ વર્ષો દરમિયાનના આંતરવિગ્રહના કારણે દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ રહી છે. આજે આ દેશની ગણતરી દુનિયાના સૌથી ગરીબ રાષ્ટ્રો પૈકી થાય છે. ઈ. સ. 2000માં ભારતીય સેના દ્વારા સિએરા લિઓનમાં શાંતિ કાયમ કરવા માટે હાથ ધરેલી કાર્યવાહી નોંધપાત્ર છે.

સિએરા લિઓનનું ગણરાજ્ય

સિએરા લિઓનનો ધ્વજ
ધ્વજ
સિએરા લિઓન નું રાજમુદ્રા
રાજમુદ્રા
સૂત્ર: "Unity, Freedom, Justice"
"એકતા, સ્વતંત્રતા, ન્યાય"
રાષ્ટ્રગીત: High We Exalt Thee, Realm of the Free
"ઉચ્ચ અમે તમને ઉજવલ્લ કરી, મુક્તિના ક્ષેત્ર"
 સિએરા લિઓન નું સ્થાન  (ઘેરો ભુરો) – in આફ્રિકા  (આછો ભુરો & ઘેરો રાખોડી) – in આફ્રિકન સંગઠન  (આછો ભુરો)  –  [Legend]
 સિએરા લિઓન નું સ્થાન  (ઘેરો ભુરો)

– in આફ્રિકા  (આછો ભુરો & ઘેરો રાખોડી)
– in આફ્રિકન સંગઠન  (આછો ભુરો)  –  [Legend]

Location of સિએરા લિઓન
રાજધાનીફ્રિટાઉન
8°29.067′N 13°14.067′W / 8.484450°N 13.234450°W / 8.484450; -13.234450
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
અન્ય બોલાતી ભાષાઓટેમ્નૅ
લોકોની ઓળખલિઓનિઅન
સરકારસંઘીય રાષ્ટ્રપતિય ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
જુલિઅસ માડા બાઓ
• ઉપ-રાષ્ટ્રપતિ
મોહામદ જુલ્ડેહ જાલ્લોહ
• મુખ્યમંત્રી
ડૅવિડ જે ફ્રાન્સિસ
• સંસદાધ્યક્ષ
અબાસ્સ બુંડુ
• મુખ્ય ન્યાયાધિશ
અબ્દુલાઈ હમિદ ચર્મ
સંસદસિએરા લિઓન સંસદ
સ્વતંત્રતા
• બ્રિટનથી
27 એપ્રિલ 1961
• ગણતંત્ર ઘોષણા
19 એપ્રિલ 1971
વિસ્તાર
• કુલ
71,740 km2 (27,700 sq mi)
• જળ (%)
1.1
વસ્તી
• 2015 વસ્તી ગણતરી
7,075,641[૧]
• ગીચતા
79.4/km2 (205.6/sq mi)
GDP (PPP)2017 અંદાજીત
• કુલ
$12.357 અબજ[૨]
• Per capita
$1,848[૨]
GDP (nominal)2017 અંદાજીત
• કુલ
$4.757 અબજ[૨]
• Per capita
$711[૨]
જીની (2011)35.4[૩]
medium
માનવ વિકાસ દર (HDI) (2015)Decrease 0.420[૪]
low
ચલણલિઓન
સમય વિસ્તારUTC+0 (ગ્રીનવિચ મુખ્ય સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+232
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).sl

સંદર્ભ યાદી

🔥 Top keywords: