સેકન્ડ

સેકન્ડ (આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી ચિન્હ: s), સંક્ષિપ્તઃ sec., એ સમયના એક એકમનું નામ છે, તથા એ સમયનો SI મૂળ એકમ છે.

આ ફ્લેશલાઈટ દર એક સેકન્ડે ઝબકે છે.

SI ઉપસર્ગ સેકન્ડ સાથે જોડાઇને પ્રાયઃ એના ઉપ-ભાગો દર્શાવે છે. ઉદા. એક મિલિસેકન્ડ (સેકન્ડનો એક હજારમો ભાગ) અને નેનોસેકન્ડ (સેકન્ડનો એક અબજમો ભાગ). આ પ્રકારના એકમો ક્યારેક ક્યારેક જ ઉપયોગમાં લેવામાં આવે છે.બીજી બાજુ મિનીટ , કલાક , દિવસ જેવા એકમ વધુ વપરાય છે જે SI એકમની યાદી માં આવતા નથી. તે ૧૦ ના ગુણાંક થી નહિ પરંતુ ૬૦ કે ૨૪ ના ગુણાંક થી બને છે.

આંતરરાષ્ટ્રીય સેકન્ડ

આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલીના અન્તર્ગત, સેકન્ડની વર્તમાન પરિભાષા આ મુજબ છે:

૯,૧૯૨,૬૩૧,૭૭૦ વિકિરણ અંતરાલ, કે જે સીઝીયમ-૧૩૩ પરમાણુની આધાર સ્થિતિમાં, બે હાય્પરફ઼ાઇન અંતરાલોમાં હોય છે; તેની બરાબરનો સમય

[૧] આ પરિભાષા સીઝીયમ નામના પરમાણુની વિરામ અવસ્થામાં શૂન્ય કૈલ્વિન તાપમાન પર બનાવવામાં આવેલી છે. વિરામ અથવા આધાર અવસ્થા શૂન્ય ચુમ્બકીય ક્ષેત્રમાં પરિભાષિત છે. [૧]

સેકન્ડનું આંતરરાષ્ટ્રીય માનક ચિન્હ s છે.

સમયના અન્ય એકમો સાથે તુલના

૧ આંતરરાષ્ટ્રીય સેકન્ડ બરાબર થાય છે:

  • ૧/૬૦ મિનિટ
  • ૧/૩,૬૦૦ કલાક
  • ૧/૮૬,૪૦૦ દીવસ
  • ૧/૩૧,૫૫૭,૬૦૦ વર્ષ


ઐતિહાસિક ઉદગમ

અનુવાદ હેતુ સામગ્રી અહીં ઉપલબ્ધ છે.


સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: