ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ

ઈંડોનેશિયાનો રાષ્ટ્રધ્વજ માજાપાહિત સામ્રાજ્યના ધ્વજથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે.

ઈંડોનેશિયા
નામધ રેડ એન્ડ વ્હાઈટ (લાલ અને સફેદ)
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોઓગસ્ટ ૧૭, ૧૯૪૫
રચનાલાલ અને સફેદ રંગના આડા પટ્ટા
રચનાકારમાજાપાહિત સામ્રાજ્યના ધ્વજથી પ્રેરિત

ધ્વજ ભાવના

લાલ રંગ સાહસ, માનવશરીરનું, સફેદ રંગ શુદ્ધતા, આત્માનું પ્રતિનિધિત્વ કરે છે અને સંપૂર્ણ ધ્વજ પૂર્ણ માનવનું પ્રતિનિધિત્વ કરે છે.

🔥 Top keywords: