ખેતર

ખેતર એટલે કોઇપણ પ્રકારના ખેત ઉત્પાદનો મેળવવા માટે પાક ઉગાડવા માટેની જમીન. આ ખેતરમાં ખેડ, વાવણી, રોપણી, દવા છાંટવી, નિંદામણ કાઢવું, કાપણી જેવાં કાર્યો કરવામાં આવે છે.

સૂર્યમુખીનું ખેતર, સ્પેન

ઘણાં ખેતરો અત્યંત વિશાળ હોય છે, જ્યારે ઘણાં ખેતરો નાનાં હોય છે. અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે નાનાં ખેતરો પાકની વિવિધતા વધારે છે, પણ કેટલાંક કિસ્સામાં તે પાકનું ઉત્પાદન ઘટાડે છે.[૧]

સંદર્ભ

🔥 Top keywords: