સ્પેન

યુરોપનો એક દેશ

સ્પેન યુરોપનો એક દેશ છે. સ્પેનની રાજધાની મેડ્રીડ છે. આ દેશ સત્તાવાર રીતે સ્પેનન્નું રાજ્ય તરીકે જાણીતો છે. આ દેશ યુરોપિયન યુનિયનનો સભ્ય છે. તે નૈઋત્ય યુરોપમાં ઈબેરીયન ઉપમહાદ્વીપ પર આવેલો છે. આની દક્ષીણ અને પૂર્વે ભૂમધ્ય બ્રિટિશ ભૂમિ જીબ્રાલ્ટર સિવાય સમુદ્ર દ્વારા, ઉત્તર અને ઈશાન બજુએ ફ્રાંસ, એન્ડોરા અને બીસ્કેનો ઉપસાગર આવેલા છે. તેની વાયવ્ય બાજુએ એટલંટિક સમુદ્ર અને પશ્ચિમે એટલાંટિક સમુદ્રને પોર્ટુગલ આવેલાં છે.

સ્પેન સામ્રાજ્ય

Reino de España [lower-alpha ૧]
સ્પેનનો ધ્વજ
ધ્વજ
સ્પેન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Plus Ultra" (Script error: The function "name_from_code" does not exist.)
"Further Beyond"
રાષ્ટ્રગીત: "Marcha Real"
 સ્પેન નું સ્થાન  (dark green) – in Europe  (green & dark grey) – in the European Union  (green)  –  [Legend]
 સ્પેન નું સ્થાન  (dark green)

– in Europe  (green & dark grey)
– in the European Union  (green)  –  [Legend]

Location of સ્પેન
રાજધાનીMadrid
સૌથી મોટું શહેરcapital
Official language
and national language
Spanish[lower-alpha ૨]
Recognised regional
languages[lower-alpha ૨]
  • Aragonese
  • Asturian
  • Basque
  • Catalan
  • Galician
  • Occitan
વંશીય જૂથો
(2011)
  • 87.8% Spanish
  • 12.2% others
લોકોની ઓળખ
  • Spanish
  • Spaniard
સરકારUnitary parliamentary constitutional monarchy
• Monarch
Felipe VI
• Prime Minister
Pedro Sánchez
સંસદGeneral Courts
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
Congress of Deputies
Formation
વિસ્તાર
• કુલ
505,990[૩] km2 (195,360 sq mi) (52nd)
• જળ (%)
1.04
વસ્તી
• 2014 અંદાજીત
46,464,053[૪] (30th)
• 2011 વસ્તી ગણતરી
46,815,916[૫]
• ગીચતા
92/km2 (238.3/sq mi) (106th)
GDP (PPP)2014 અંદાજીત
• કુલ
$1.566 trillion[૬] (16th)
• Per capita
$33,711[૬] (32nd)
GDP (nominal)2014 અંદાજીત
• કુલ
$1.407 trillion[૬] (14th)
• Per capita
$30,278[૬] (28th)
જીની (2013)33.7[૭]
medium
માનવ વિકાસ દર (HDI) (2013)Steady 0.869[૮]
very high · 27th
ચલણEuro[lower-alpha ૩] (€) (EUR)
સમય વિસ્તારUTC+1 (CET[lower-alpha ૪])
• ઉનાળુ (DST)
UTC+2 (CEST[lower-alpha ૪])
તારીખ બંધારણdd/mm/yyyy (CE)
વાહન દિશાright
ટેલિફોન કોડ+34
ISO 3166 કોડES
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).es[lower-alpha ૫]

સંબંધિત લેખો

Notes

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: