જુલાઇ ૮

તારીખ

૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૭ – વાસ્કો ડી ગામા (Vasco da Gama), યુરોપથી ભારતની સફરે આવવા નીકળ્યો.
  • ૧૮૮૯ – વૉલ સ્ટ્રીટ જર્નલ (Wall Street Journal)નો પ્રથમ અંક પ્રકાશિત કરવામાં આવ્યો.
  • ૨૦૧૧ – સ્પેસ શટલ એટલાન્ટિસ યુએસ સ્પેસ શટલ પ્રોગ્રામના અંતિમ મિશનમાં લોન્ચ કરવામાં આવ્યું.

જન્મ

અવસાન

  • ૧૮૨૨ – પર્સી બૅશી શેલી, અંગ્રેજી રૉમેન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક (જ. ૧૭૯૨)
  • ૧૯૮૨ – સરલાબહેન, અંગ્રેજ ગાંધીવાદી સામાજિક કાર્યકર (જ. ૧૯૦૧)
  • ૨૦૦૭ – ચંદ્ર શેખર, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૯મા વડા પ્રધાન (જ. ૧૯૨૭)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: