યુરોપ

યુરોપ ખંડ

યુરોપ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને મુખ્યત્વે પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે. તે યુરેશિયા ખંડનો મોટાભાગનો પશ્ચિમ ભાગ સમાવિષ્ટ કરે છે,[૭] અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વમાં એશિયા ખંડ સાથે જોડાયેલ છે. યુરોપ તથા એશિયાને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે.[૮]

યુરોપ
વિસ્તાર10,180,000 km2 (3,930,000 sq mi)[૧]  (૬ઠ્ઠો)[a]
વસ્તી741,447,158 (2016; ૩જો)[૨]
વસ્તી ગીચતા72.9/km2 (188/sq mi) (૨જો)
GDP (PPP)$30.37 trillion (૨૦૨૧ અંદાજીત; ૨જો)[૩]
GDP (નોમિનલ)$23.05 trillion (૨૦૨૧ અંદાજીત; ૩જો)[૪]
GDP માથાદીઠ$31,020 (૨૦૨૧ અંદાજીત; ૩જો)[c][૫]
HDIIncrease 0.845[૬]
સમય વિસ્તારોUTC−૧ થી UTC+૫
  • a. ^ Figures include only European portions of transcontinental countries.[n]
  • b. ^ Istanbul is a transcontinental city which straddles both Europe and Asia.
  • c. ^ "Europe" as defined by the International Monetary Fund.

યુરોપમાં આવેલા દેશો

યુરોપની સેટેલાઈટ છબી

સંદર્ભ


🔥 Top keywords: