દેશ

દેશ (અંગ્રેજી: Country) એ ભૂગોળ વિષયનો શબ્દ છે. દુનિયામાં ઘણા દેશો આવેલા છે. આ દેશો અલગ અલગ સંસ્કૃતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિના આધારે પોતાનો ચોક્કસ વિસ્તાર ધરાવે છે.

૨૦૧૯ પ્રમાણે યુનાઇટેડ નેશન્શની માન્યતા પામેલા દેશો દર્શાવતો નકશો. કેટલાક વિવાદિત ક્ષેત્રો દર્શાવેલ નથી.

વહિવટી સરળતા માટે દેશના દરેક ક્ષેત્રને નાના ભાગોમાં જુદા પાડવામાં આવે છે. આ મુજબ દરેક નાનાં-મોટાં ગામો, નગરોના સમૂહને તાલુકા તરીકે ઓળખવામાં આવે છે. આવા તાલુકાના સમૂહને જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આવા જિલ્લાઓના સમૂહને રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ રાજ્યોના સમૂહને દેશ તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક દેશ પોતાના ક્ષેત્રમાં આવતા નાનામાં નાના વિસ્તારનું સંચાલન રીતે કરે છે.

🔥 Top keywords: મુખપૃષ્ઠવિશેષ:શોધસ્વામી વિવેકાનંદભારતનું બંધારણગુજરાતમહાત્મા ગાંધીગણેશઝવેરચંદ મેઘાણીભગત સિંહગુજરાતી ભાષાનરસિંહ મહેતાગુજરાતી અંકરાધાષ્ટમીભારતનો ઇતિહાસગુજરાત વિધાનસભાગુજરાતી સાહિત્યકારોની યાદીવલ્લભભાઈ પટેલગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોજય જય ગરવી ગુજરાતમહાભારતમિઆ ખલીફાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગુજરાતના જિલ્લાઓભારતશ્રીમદ્ ભગવદ્ ગીતાસોમનાથગણેશ ચતુર્થીવિનોબા ભાવેગુજરાતી સાહિત્યસિંધુ ખીણની સંસ્કૃતિશ્રેણી:ઔષધીય વનસ્પતિમહારાણા પ્રતાપઅબ્દુલ કલામસમાજશાસ્ત્રતરણેતરભારતીય અર્થતંત્રભારતના રાષ્ટ્રપતિઓની યાદીનર્મદા નદીરાણકી વાવ