નિકારાગુઆ

નિકારાગુઆ મધ્ય અમેરિકામા આવેલો એક સ્વતંત્ર દેશ છે અને માનાગુઆ તેની રાજધાની છે.

નિકારાગુઆનું ગણરાજ્ય

República de Nicaragua (Spanish)
નિકારાગુઆનો ધ્વજ
ધ્વજ
નિકારાગુઆ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: En Dios confiamos  (Script error: The function "name_from_code" does not exist.)
"In God We Trust"ઢાંચો:0.2em
રાષ્ટ્રગીત: Salve a ti, Nicaragua  (Spanish)
"Hail to Thee, Nicaragua"
Location of નિકારાગુઆ
રાજધાની
and largest city
માનાગુઆ
12°6′N 86°14′W / 12.100°N 86.233°W / 12.100; -86.233
અધિકૃત ભાષાઓસ્પેનિશ
માન્ય પ્રાદેશિક ભાષાઓ
  • English
  • Miskito
  • Rama
  • Sumo
  • Miskito Coast Creole
  • Garifuna
  • Rama Cay Creole
વંશીય જૂથો
(2011[૧])
  • 69% Mestizo (mixed White and Indigenous)
  • 17% White
  • 9% Black
  • 5% Indigenous
લોકોની ઓળખનિકારાગુઆન
વસ્તી
• 2012 વસ્તી ગણતરી
6,071,045[૨]
• ગીચતા
51/km2 (132.1/sq mi) (155th)
GDP (PPP)2018 અંદાજીત
• કુલ
$35.757 billion[૩] (115th)
• Per capita
$5,683[૩] (129th)
GDP (nominal)2018 અંદાજીત
• કુલ
$13.380 billion[૩] (127th)
• Per capita
$2,126[૩] (134th)
જીની (2014)46.2[૪]
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.660[૫]
medium · 128th
ચલણકોર્દોબા (NIO)
સમય વિસ્તારUTC−6 (CST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ+505
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ni

ઇતિહાસ

નિકારગુઆમાં પરાપુર્વથી મુળ આદિવાસી પ્રજાઓ વસ્તી હતી ત્યારબાદ ૧૬મી સદીમા કોલમ્બસના અમેરિકન ખંડની શોધ પછી સ્પેનિશ લોકોએ તેને પોતાનું સંસ્થાન બનાવ્યુ હતું. ઈ.સ્. ૧૮૨૧મા નિકારાગુઆ સ્પેનિશ ગુલામીથી મુક્ત થઈને એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતું.

ભૂગોળ

નિકારાગુઆ ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી સંયોગભૂમી(ઇસ્થમસ) પર્ આવેલો દેશ્ છે. નિકારાગુઆની ઉત્તર-પશ્ચિમે હોન્ડુરાસ,પુર્વમાં કેરેબિયન સાગર, દક્ષિણમા કોસ્ટારિકા અને દક્ષિણ-પશ્ચિમમા પ્રશાંત મહાસાગર આવેલા છે.નિકારાગુઆનો કુલ વિસ્તાર ૧૩૦૯૬૭ ચોરસ કિ.મી જેટલો છે. દક્ષિણ અને મધ્ય અમેરિકાના સૌથી મોટા બે સરોવરો "લેક માનાગુઆ" અને " લેક નિકારાગુઆ" પણ અહીંજ આવેલ છે. દરિયાની સપાટીથી ખુબ નજીક આવેલ હોવાથી નિકારાગુઆનુ વાતાવરણ મોટે ભાગે સમઘાત હોય છે જ્યારે મે મહિનાથી ઓક્ટોબર મહીના સુધી વરસાદની રુતુ હોય છે.

ઉદ્યોગ

નિકારાગુઆનુ અર્થતંત્ર અતીઅલ્પવિક્સીત કક્ષાનુ છે દેશના અર્થતંત્રનો મોટો આધાર ખેતી અને પશુમાંસ પર આધાર રાખે છે. અહીંના મુખ્ય પાકોમા કોફી,કેળા,શેરડી અને કપાસ છે. ઉદ્યોગોમા મુખ્યત્વે શેરડીમાથી ખાંડ બનાવવાનો,કાપડ અને રસાયણ બનાવવાનો ઉદ્યોગ વિક્સેલ છે. પ્રવાસન ઉદ્યોગ પણ દેશના અર્થતંત્રમા અગત્યનો ભાગ ભજ્વે છે.આપ્રવાસી નિકારગુઅનો અન્ય દેશોમાથી મોટા પાયે હુંડીયામણ મોક્લે છે જેની સ્થાનીક અર્થતંત્ર પણ ઘણી મોટી અસર પડે છે.

વસ્તીવિષયક

નિકારાગુઆની મોટાભાગની પ્રજા સ્થાનીક અને યુરોપીયન પ્રજાના મિશ્રણથી બનેલી મેસ્ટિઝો પ્રજાની છે આ ઉપરાંત યુરોપીય,આફ્રિકન અને એશીયન મૂળના લોકો પણ અહીં વસે છે. સ્પેનિશ એ અહી સૌથી વધુ બોલાતી ભાષા છે આ ઉપરાંત અંગ્રેજી અને અન્ય સ્થાનીક ભાષાઓનુ પણ ચલણ છે. કેથોલિક અને પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી એ દેશની પ્રજાનો મુખ્ય ધર્મ છે.

સંર્દભ

🔥 Top keywords: