પલાઉ

પલાઉ એ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. 466 વર્ગ કિમીમાં ફેલાયેલોઆ દેશ લગભગ 340 ટાપુઓ થી બનેલો છે. ન્ગેરુલ્મુદ, પલાઉની રાજધાની છે, કોરોર અહીંનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ છે.

પલાઉ ગણતંત્ર

Beluu er a Belau
પલાઉ
પલાઉનો ધ્વજ
ધ્વજ
સૂત્ર: "Belau rekid"
"અમારું પલાઉ"
રાષ્ટ્રગીત: Nauru Bwiema
"નૌરુ, અમારી માતૃભુમી"
Location of પલાઉ
Location of પલાઉ
રાજધાનીન્ગેરુલ્મુદ
7°30′N 134°37′E / 7.500°N 134.617°E / 7.500; 134.617
અધિકૃત ભાષાઓપલાવન
અંગ્રેજી
અન્ય ભાષાઓજાપાની
સોંસોરોલી
તોબિઅન
લોકોની ઓળખપલાવન
નેતાઓ
• રાષ્ટ્રપતિ
ટોમ્મી રેમેંગસૌ
• સંસદાધ્યક્ષ
હોક્કોંસ બૌલૅસ
સંસદપલાવન રાષ્ટ્રિય કાૅગ્રેસ
પ્રશાંત ટાપુઓનું વાલીપણું
• અમેરિકા થી
18 જુલાઈ 1947
• બંધારણ
2 અૅપ્રિલ 1979
• પુર્ણ સ્વાયત્તા
1 ઓક્ટોબર 1994
વિસ્તાર
• કુલ
459 km2 (177 sq mi)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• 2013 વસ્તી ગણતરી
20,918
• ગીચતા
46.1/km2 (119.4/sq mi)
GDP (PPP)2018 અંદાજીત
• કુલ
$300 મિલિઅન[૧]
• Per capita
$16,296[૧]
GDP (nominal)2018 અંદાજીત
• કુલ
$321 મિલિઅન[૧]
• Per capita
$17,438[૧]
માનવ વિકાસ દર (HDI) (2015)Increase 0.788[૨]
high
ચલણઅમેરિકન ડોલર
સમય વિસ્તારUTC+9
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+680
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).pw


ઈતિહાસ

કોરોર મુખિયાઁઓ, 1915

પલાઉમાં લગભગ 3000 વર્ષ પહેલા મનુષ્યો ફિલીપાઈન્સથી ત્યાં પહોંચ્યા હોવાનું મનાય છે. 16મી સદીમાં આ ટાપુ સ્પેનીશ ઇસ્ટ ઇન્ડીઝ નો ભાગ બન્યો હતો, પરંતુ સ્પેનીશ-અમેરિકન યુદ્ધમાં પરાજય થયાબાદ સ્પેને આ ટાપુ જર્મન સામ્રાજ્યને વેચી દીધો હતો. પ્રથમ વિશ્વયદ્ધ બાદ પલાઉ પર જાપાને કબજો જમાવ્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્યયુદ્ધમાં પરાજય બાદ આ ટાપુ અમેરિકાના વાલીપણા હેઠલ ગયો અને સ્વતંત્રતા હાંસલ કરી.

વહીવટી વિભાગો

રાજ્યવિસ્તાર (કિમી2)વસ્તી (2012)
ઐમેલિઈક44281
ઐરાઈ592537
અંગૌર8.06130
હતોહોબૈ0.910
કયાંગૅલ1.776
કોરોર60.5211670
મેલેકિઓ્ક26300
ન્ગરાર્દ34453
ન્ગર્ચેલોંગ11.2281
ન્ગર્દમૌ34195
ન્ગરેમલેંગુઈ68310
ન્ગતપંગ33257
ન્ગેચેસાર43287
ન્ગિવાલ17226
પેલેલ્યુ22.3510
સોંસોરોલ3.142
Republic of Palau.

સંદર્ભ યાદી

🔥 Top keywords: