પોલોનીયમ

પોલોનીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Po અને અણુ ક્રમાંક ૮૪ છે. આ ધતુની શોધ ૧૮૯૮માં મેરી ક્યૂરી અને પેરી ક્યૂરી એ કરી હતી. આ એક દુર્લભ અને અત્યંત કિરણોત્સારી તત્વ છે. રાસાયણિક રીતે આ તત્વ બિસ્મથઅને ટેલુરિયમ [૧] જેવો છે. અને તે યુરેનિયમની ખનિજમાં મળી આવે છે. અવકાશયાનને ગરમ કરવામાટે આ તત્વની ઉપયોગિતા વિષે અભ્યાસ કરાયો છે. આ તત્વ અસ્થિર હોવાથી તેના દરેક સમસ્થાનિકો કિરણોત્સારી છે. પોલોનીયમ એ આંતર સંક્રાંતિ તત્વ છે કે ધાતુ સદશ છે તેના વિષે મતભેદ છે. [૨][૩]

સંદર્ભો



🔥 Top keywords: