મકાઉ

મકાઉ(澳門) અધિકૃત નામે ચીનના પ્રજાસત્તાકનો મકાઉ વિશેષ વહીવટી પ્રદેશ એ પુર્વ એશિયામાં પર્લ નદીના પશ્ચિમી કિનારે સ્થિત એક સ્વાયત પ્રદેશ છે. મકાઉ પર્લ નદી મુખત્રિકોણ મેટ્રોપોલિટન ક્ષેત્રનો મુખ્ય ભાગ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તીવાળો મેટ્રોપોલિટન વિસ્તાર છે. ૩૦.૫ વર્ગ કિમી ના વિસ્તારમાં ૬૫૦,૯૦૦ ની વસ્તી સાથે, તે વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ છે. વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર ના રૂપમાં મકાઉને પોતાની કાનૂની વ્યવસ્થા, ટેલીફોન કોડ અને પોલિસ બળ છે.

澳門特別行政區
Região Administrativa Especial de Macau
મકાઉ વિશેષ વહીવટી પ્રદેશ

મકાઉનો ધ્વજ
ધ્વજ
મકાઉ નું Coat of arms
Coat of arms
રાષ્ટ્રગીત: Marcha Dos Voluntários
義勇軍進行曲
સ્વયંસેવકોની કૂચ
Location of મકાઉ
Location of મકાઉ
સૌથી મોટું વસ્તીફાતિમા પેરિશ
અધિકૃત ભાષાઓપોર્ટુગીઝ, ચીની
વંશીય જૂથો
(૨૦૧૪)
  • ૯૫% ચીની
  • ૨% મકાનીઝ
  • ૩% અન્ય[૧]
લોકોની ઓળખમકાનીઝ
સરકારસમાજવાદી પ્રજાસત્તાક અંતર્ગત બહુ પક્ષીય સરકાર
• મપખ્ય વહીવટકર્તા
ફર્નાન્ડો ચુઈ
• સંસદાધ્યક્ષ
હો ઈઆત સંગ
• મુખ્ય ન્યાયધીશ
સૅમ હોઉ ફાઇ
સંસદમકાઉ સંસદ
સ્થાપના
• પોર્ટુગીઝ વ્યાપારી કોઠી
૧૫૫૭
• પોર્ટુગીઝ ઉપનિવેષ
ડિસેંબર ૧, ૧૮૮૭
• મકાઉને સત્તાનું હસ્તાંતરણ
ડિસેંબર ૨૦, ૧૯૯૯
વિસ્તાર
• કુલ
28.6 km2 (11.0 sq mi)
• જળ (%)
0
વસ્તી
• ૨૦૦૭ (1st qtr) અંદાજીત
૫૨૦,૪૦૦[૨]
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૪૩૧,૦૦૦
• ગીચતા
17,310/km2 (44,832.7/sq mi)
GDP (PPP)૨૦૦૬ અંદાજીત
• કુલ
US$૧૭,૬૦૦ m
GDP (nominal)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૧૫,૯૯૭ m
• Per capita
$૩૬,૩૫૭[૩]
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫)Increase 0.905[૪]
very high
ચલણમકાનીઝ પતાકા (MOP)
સમય વિસ્તારUTC+૮ (મકાઉ પ્રમાણ સમય)
ટેલિફોન કોડ૮૫૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mo
મકાઉ

વર્ષ ૧૫૫૭માં મિંગ ચીને ભાડે આપ્યા પછી મકાઉએ એક પોર્ટુગીઝ વ્યાપારી વસાહત હતી. મુળ રુપે મકાઉની સત્તા અને વહીવટ ચીન પાસે હતો પરંતુ વર્ષ ૧૮૮૭માં પોર્ટુગીઝોએ મકાઉ પર કાયમી અને પુર્ણ કબજાના અધિકારો મેળવી લીધા. વર્ષ ૧૯૯૯માં પોર્ટુગલે મકાઉ ચીનને વિશેષ સ્વાયત્ત પ્રદેશના રુપમાં પાછો આપ્યો, મકાઉએ મુખ્ય ભુમી ચીનથી અલગ પોતાની રાજકીય અને આર્થિક વ્યવસ્થા જાળવી રાખી છે.[૫]

ઇતિહાસ

મકાઉ, ચીનમાં અંતિમ યુરોપિયન કૉલોની હતી. ૧૬મી શતાબ્દીમાં મકાઉ પોર્ટુગીઝોના વહીવટ હેઠળ આવ્યું બાદ ૨૦ ડિસેમ્બર ૧૯૯૯ સુધી પોર્ટુગીઝોના કબજા અંતર્ગત રહ્યું.

સંદર્ભો

🔥 Top keywords: