મહિનો

મહિનો એ સમયની ગણતરીનું એક પરિમાણ છે. સામાન્ય રીતે વિશ્વનાં અલગ પંચાંગ પ્રમાણે ૧ (એક) વર્ષના બારમા ભાગને મહિનો ગણવામાં આવે છે.

ભારતમાં પ્રચલિત વિક્રમ સંવત, શક સંવત અને ગ્રેગ્રોરિયન કેલેન્ડર પ્રમાણેના મહિનાઓ નીચે મુજબ છે:

વિક્રમ સંવતશક સંવતગ્રેગોરિયન કેલેન્ડર
કારતકચૈત્ર (चैत्र)જાન્યુઆરી
માગશરવૈશાખ (वैशाख)ફેબ્રુઆરી
પોષજયેષ્ઠ (ज्येष्ठ)માર્ચ
મહાઅષાઢ (आषाढ)એપ્રિલ
ફાગણશ્રાવણ (श्रावण)મે
ચૈત્રભાદ્રપદ (भाद्रपद)જૂન
વૈશાખઅશ્વિન (अश्विन)જુલાઇ
જેઠકાર્તિક (कार्तिक)ઓગસ્ટ
અષાઢમાર્ગશીર્ષ (मार्गशीर्ष)સપ્ટેમ્બર
૧૦શ્રાવણપૌષ (पौष)ઓક્ટોબર
૧૧ભાદરવોમાઘ (माघ)નવેમ્બર
૧૨આસોફાલ્ગુન (फाल्गुन)ડિસેમ્બર
૧૩અધિક માસ--
🔥 Top keywords: