માર્ચ ૧૯

તારીખ

૧૯ માર્ચ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૮ મો દિવસ છે,(લિપ વર્ષ વખતે ૭૯ મો દિવસ) આ દિવસ પછી વર્ષના ૨૮૭ દિવસ હજુ બાકી રહે છે.

મહત્વનાં બનાવો

  • ૧૯૧૫ - પ્રથમ વખત યમગ્રહ (Pluto)ની તસવીર લેવામાં આવેલ,જોકે તે હજુ ગ્રહ તરીકે ઓળખવામાં આવેલ નહીં.
  • ૧૯૩૧ - અમેરિકાનાં નેવાડામાં જુગારને કાયદેસર માન્યતા મળી.
  • ૧૯૪૪ - બીજું વિશ્વયુદ્ધ: નાઝી સેનાએ હંગેરી પર કબ્જો કર્યો.
  • ૧૯૭૨ - ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા સંધી થઇ.

જન્મ

  • ૧૯૧૬ - ઇર્વિન વૉલેસ (Irving Wallace), અમેરિકન નવલકથા લેખક (મૃ. ૧૯૯૦)
  • ૧૯૩૬ - ઉર્સુલા એન્ડ્રિઝ (Ursula Andress), સ્વિસ અભિનેત્રી.
  • ૧૯૫૪ - ઇન્દુ સહાની, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને મુંબઇનાં શેરિફ.
  • ૧૯૫૫ - બ્રુસ વિલિસ (Bruce Willis), અમેરિકન અભિનેતા

અવસાન

તહેવારો

બાહ્ય કડીઓ


🔥 Top keywords: