મિથેન

 ☒N (verify) (what is: YesY/☒N?)

મિથેન એ એક રાસાયણિક સંયોજન છે જેનું રાસાયણીક સૂત્ર CH4 છે. આ એક સૌથી સરળ અલ્કેન છે, અને પ્રાકૃતિક વાયુનો પ્રમુખ ઘટક છે. મિથેનનો બંધ કોણ ૧૦૯.૫ અંશ (cos-1(-1/3)) છે. ઓક્સિજનની હાજરીમાં મિથેનને બાળતા કાર્બન ડાયોક્સાઈડ અને પાણી છૂટા પડે છે. અન્ય વાયુઓની સરખામણેઐ મિથેનની બહુતાયત આને એક આકર્ષક ઈંધણ બનાવે છે. જોકે સામાન્ય ઉષ્ણતામાન અને દબાણે મિથેન વાયુ સ્વરૂપે હોવાથી તેનું અવાગમન જોખમી બની જાય છે. સામાન્ય રીતે મોટા પ્રમાણમાં આનું વહન તેના પ્રાકૃતિક સ્વરુપમાં પાઈપલાઈન દ્વારા કરવામાં આવે છે. તેને ટંકીઓમાં ભરીને પ્રવાહી સ્વરૂપે પણ મોકલાય છે. અમુક દેશોમાં ખટારામાં પણ આને મોકલાય છે.

મિથેન
Names
IUPAC name
  • Methane[૧] (substitutive)
  • Tetrahydridocarbon[૧] (additive)
Other names
Identifiers
CAS number74-82-8 YesY
PubChem297
ChemSpider291 YesY
EC number200-812-7
UN number1971
KEGGC01438 YesY
MeSHMethane
ChEBICHEBI:16183 YesY
ChEMBLCHEMBL17564 YesY
RTECS numberPA1490000
Beilstein Reference1718732
Gmelin Reference59
3DMetB01450
Jmol-3D imagesImage 1
SMILES
  • C

InChI
  • InChI=1S/CH4/h1H4 YesY
    Key: VNWKTOKETHGBQD-UHFFFAOYSA-N YesY

Properties
Molecular formulaCH4
Molar mass16.04 g mol−1
Exact mass16.031300128 g mol−1
AppearanceColorless gas
OdorOdorless
Density655.6 μg mL−1
Melting point

-187 °C, 85.7 K, -305 °F

Boiling point

-164--160 °C, 109-113 K, -263--256 °F

Solubility in water35 mg L−1 (at 17 °C)
log P1.09
Structure
Molecular shapeTetrahedral
Dipole moment0 D
Thermochemistry
Std enthalpy of
formation ΔfHo298
−74.87 kJ mol−1
Std enthalpy of
combustion ΔcHo298
−891.1–−890.3 kJ mol−1
Standard molar
entropy So298
186.25 J K−1 mol−1
Specific heat capacity, C35.69 J K−1 mol−1
Hazards[૨]
GHS pictogramsThe flame pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS)
GHS signal wordDANGER
GHS hazard statementsH220
GHS precautionary statementsP210
EU Index601-001-00-4
EU classificationFlammable F
R-phrasesR12
S-phrases(S2), S16, S33
NFPA 704
4
1
0
Flash point−188 °C
Autoignition
temperature
537 °C
Explosive limits5–15%
Related compounds
Related alkanesEthane
Related compounds
  • Silane
  • Germane
  • Stannane
  • Plumbane
જ્યાં સ્પષ્ટ ન કરેલું હોય ત્યાં આપેલા પદાર્થની માહિતી તેમની સામાન્ય સ્થિતિ પ્રમાણે છે (૨૫ °C [77 °F] પર, 100 kPa).
ઇન્ફોબોક્સ સંદર્ભો

૧૭૭૬ અને ૧૭૭૮ની વચ્ચે ઍલેસેન્ડ્રો વોલ્ટા મેગિઓર તળાવના કળણના વાયુની શોધ કરતાં દ્વારા મિથેનને શોધીને છૂટું પડાયું હતું.

વાતાવરણીય મિથેન એક અસરકારક હરિત ગૃહ વાયુ છે. કાર્બન ડાયોક્સાઈડની સરખામણીએ આ માં અનેક ગણી (૨૦ વર્ષની સરાસરી ) ૭૨ જેટલી અને ૨૫ (૧૦૦ વર્ષની સરાસરી)વૈશ્વીક ગરમી તીવ્રતા છે. [૩] આનો એકંદર જીવન કાળ ૧૦ વર્ષનો હોય છે,[૪] અને આનો નાશ પ્રાયઃ વાતાવરણનઅ હાયડ્રોક્સિલ અંશાણુના સાથેની રાસાયણિક ક્રિયાને લીધે થાય છે જેને પરિણામે કાર્બન ડાયોક્સાઈડ અને પાણી બને છે.

ઓઝોન થરના સ્ખલનમાં પણ મિથેન ની અસર થાય છે.[૫][૬]

પૃથ્વીના વાતાવરણમાં મોલ ફ્રેક્શન ગણતરી અનુસાર મિથેનનું પ્રમાણ ૧૯૯૮માં ૧૭૪૫ nmol/mol (ભાગ પ્રતિ ૧૦ કરોડ) કે જે ૧૭૫૦માં ૭૦૦ nmol/mol હતું. ૧૯૯૮ પછી આ પ્રમાણ મોટે ભાગે સમાન રહ્યું હતું ૨૦૦૮માં અપ્રમાણ ૧૮૦૦ nmol/mol હતું.[૭] ૨૦૧૦માં આર્કટિક ક્ષેત્રમાં આ પ્રમાણ ૧૮૫૦ nmol/molનોંધાયું હતું, વૈજ્ઞાનિકો અનુસાર આ પ્રમાણ પૃથ્વી પરના છેલ્લાં ૪૦૦,૦૦૦ વર્ષોમાં સૌથી વધુ છે .[૮] ઐતિહાસિક રીતે પૃથ્વી પર મિથેનનું પ્રમાણ હિમયુગમાં ૩૦૦ થી ૪૦૦ nmol/mol જેટલું અને હૂંફાળા યુગ માં ૬૦૦ થી ૯૦૦ જેટલું રહ્યું છે.

આ ઉપરાત ઘણાં વિપુલ (પણ અજ્ઞાત) પ્રમાણમાં દરિયાના પટમાં આવેલા મિથેન ક્લેથરેટમાં તે મળી આવે છે. આ સિવાય પૃથ્વીના હાર્દમાં ઘણા પ્રમાણમાં એમોનિયા છે. જીવાણુ દ્વારા બિન ઓક્સિકારક શ્વસન કરતી વેળાએ મોટા પ્રમાણમાં મિથેન ઉત્સર્જીત થાય છે. આ સિવાય ઊંદી ફાટ વાળા કળણ જ્વાળામુખો, ઢોર ઢાંખરને લાગતા કાર્યો આદિને કારણે મિથેન મુક્ત થાય છે.

સંદર્ભ

🔥 Top keywords: