મે ૨૮

તારીખ

૨૮ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૮૩ – વિનાયક દામોદર સાવરકર, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને હિન્દુ રાષ્ટ્રવાદી ફિલસૂફીના સમર્થક (અ. ૧૯૬૬)
  • ૧૯૦૩ – એસ. એલ. કિર્લોસ્કર, કિર્લોસ્કર જૂથના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૯૪)
  • ૧૯૨૧ – ડી. વી. પલુસ્કર, હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક (અ. ૧૯૫૫)
  • ૧૯૨૩ – એન.ટી.રામારાવ (Nandamuri Taraka Rama Rao), ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને રાજકારણી, આંધ્રપ્રદેશના ૧૦મા મુખ્યમંત્રી. (અ. ૧૯૯૮)
  • ૧૯૪૬ – કે. સચ્ચિદાનંદ, મલયાલમ અને અંગ્રેજી ભાષાના ભારતીય કવિ અને વિવેચક.

અવસાન

  • ૧૯૩૦ – ભગવતી ચરણ વોહરા, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૩)
  • ૧૯૬૪ – મહેબૂબ ખાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક (જ. ૧૯૦૭)
  • ૧૯૭૮ – પ્રભાશંકર સોમપુરા, સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી (જ. ૧૮૯૬)
  • ૨૦૦૪ – દીપકભાઈ પ્ર. મેહતા, ગુજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્ (જ. ૧૯૩૬)
  • ૨૦૧૦ – ડેનીસ હાપર, હોલીવુડ અભિનેતા (સ્પીડ ફિલ્મ).

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: