મોરિશિયસ

મોરિશિયસ નામનો દેશ

મોરિશિયસ (/məˈrɪʃ(i)əs, mɔː-/ (audio speaker iconlisten); ફ્રેંચ ભાષા: Maurice), અધિકૃત રીતે રિપબ્લિક ઓફ મોરિશિયસ (French: République de Maurice), હિંદ મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે જે આફ્રિકા ખંડના અગ્નિ છેવાડે મૂળભૂમિથી લગભગ ૨૦૦૦ કિ.મી. દૂર આવેલો છે.

મોરિશિયસ ગણરાજ્ય

République de Maurice
Repiblik Moris
મોરિશિયસ
મોરિશિયસનો ધ્વજ
ધ્વજ
મોરિશિયસ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Stella Clavisque Maris Indici"
"હિંદ મહાસાગરની ચાવી અને તારક"
રાષ્ટ્રગીત: માતૃભુમી
વિશ્વમાં મોરિશિયસ ગણરાજ્યના દ્વિપો
વિશ્વમાં મોરિશિયસ ગણરાજ્યના દ્વિપો
મોરિશિયન દ્વિપો
મોરિશિયન દ્વિપો
રાજધાનીપોર્ટ લુઇસ
20°10′S 57°31′E / 20.167°S 57.517°E / -20.167; 57.517
અધિકૃત ભાષાઓએક પણ નહીં [૧]
રાષ્ટ્રિય ભાષાઓઅંગ્રેજી
ફ્રેંચ[૨][૩]
Vernacular languages[૪] a
  • 86.5% ક્રીઓલ
  • 5.3% ભોજપુરી
  • 4.1% ફ્રેંચ
  • 2.6% અન્ય
  • 1.4% બે ભાષાઓ
  • 0.1% અવર્ગીકૃત
ધર્મ
(૨૦૧૧[૫])
  • 48.5% હિંદુ
  • 32.7% ખ્રિસ્તી
  • 17.3% મુસ્લીમ
  • 0.7% બોદ્ધ
  • 0.7% અધર્મી
  • 0.1% અવર્ગીકૃત
લોકોની ઓળખમોરિશિયન
સરકારએકાત્મક સંસદીય સંસદીય
• રાષ્ટ્રપતિ
બાર્લેં વ્યાપૂરી
• વડાપ્રધાન
પ્રવિંદ જગન્નાથ
સંસદરાષ્ટ્રિય સંસદ
સ્વતંત્રતા 
બ્રિટનથી
• બંધારણ
માર્ચ ૧૨,૧૯૬૮
• પ્રજાસતાક
માર્ચ ૧૨,૧૯૯૨
વિસ્તાર
• કુલ
2,040 km2 (790 sq mi) (૧૭૦મું)
• જળ (%)
૦.૦૭
વસ્તી
• જુલાઇ 2016 અંદાજીત
1,262,132[૬] (૧૫૬મું)
• ૨૦૧૧ વસ્તી ગણતરી
૧,૨૩૬,૮૧૭[૭]
• ગીચતા
[convert: invalid number] (૧૯મું)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૨૯,૧૮૭ અબજ[૮]
• Per capita
$૨૨,૯૦૯[૮] (૬૬મું)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૧૩.૨૯૭[૮]
• Per capita
$૧૦,૪૩૭[૯] (૬૮મું)
જીની (૨૦૧૨)૩૫.૯[૧૦]
ક્ષતિ: અયોગ્ય જીની કિંમત
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭)Increase 0.790[૧૧]
high · ૬૫મું
ચલણમોરિશિયન રુપયો (MUR)
સમય વિસ્તારUTC+૪ (મોરિશિયસ સમય)
વાહન દિશાડાબી બાજુ
ટેલિફોન કોડ+૨૩૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mu

સંદર્ભો

🔥 Top keywords: