યહૂદી ધર્મ

યહૂદી ધર્મ ‍(હિબ્રૂ ભાષા: יהודה)[૧][૨] એ યહૂદી લોકોનો ધર્મ છે. તે પ્રાચીન અને ઐક્યવાદમાં આસ્થા ધરાવે છે અને તૌરાત તેનું ધર્મ પુસ્તક છે.[૩] તૌરાતમાં ધર્મ, ફિલસૂફી અને યહૂદી લોકોની સંસ્કૃતિનો સમાવેશ થાય છે.[૪] ધાર્મિક યહૂદી લોકોની માન્યતા અનુસાર યહૂદી ધર્મએ ભગવાનનું ઈઝરાયલના સંતાનો પરનું અવતરણ છે.[૫] તેમાં વિવિધ ગ્રંથો, માન્યતા-રૂઢિઓ અને વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે. તૌરાત એ તનખ અને હિબ્રૂ બાઇબલનો ભાગ છે. યહૂદી ધર્મ વિશ્વના ધર્મોમાં ૧૦મો મોટો ધર્મ છે.[૬]

સંદર્ભ

🔥 Top keywords: