વિકિડેટા

વિકિડેટા સહયોગી રીતે સંપાદન કરવામાં આવતો બહુભાષીય જ્ઞાન આધારિત પ્રકલ્પ છે જે વિકિમીડિયા ફાઉન્ડેશન વડે આધાર અપાય છે. તે પબ્લિક ડોમેન હેઠળ મુકાયેલા સામાન્ય સ્ત્રોતનો સમાવેશ કરે છે જેનો ઉપયોગવિકિપીડિયા કે અન્ય પ્રકલ્પો કરી શકે છે.[૪] [૫] વિકિડેટા વિકિબેઝ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.[૬]

વિકિડેટા
વિકિડેટાનું મુખપૃષ્ઠ
પ્રકાર
  • જ્ઞાન આધારિત
  • વિકિ
સ્થાપના૨૯ ઓક્ટોબર ૨૦૧૨
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન[૧][૨]
વેબસાઇટwikidata.org
એલેક્સા ક્રમાંકpositive decrease 7,818 (January 2020)[૩]
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: